gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જન કલ્યાણ શિબિરમાં પાણી મુદ્દે સિનિયર સિટીઝનનો આક્રોશ : રાજ્યમંત્રી અને ધારાસભ્યને જાહેરમાં ઘેરી દૂષ…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
જન કલ્યાણ શિબિરમાં પાણી મુદ્દે સિનિયર સિટીઝનનો આક્રોશ : રાજ્યમંત્રી અને ધારાસભ્યને જાહેરમાં ઘેરી દૂષ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારે નિઝામપુરા સ્થિત અતિથિ ગૃહ ખાતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચે તે હેતુથી જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ રાજ્યમંત્રી મનીષા વકીલના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કેયુર રોકડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 આ દરમિયાન એક સિનિયર સિટીઝને રાજ્યમંત્રી અને ધારાસભ્યને ઘેરી પાણીની સમસ્યાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. જાહેરમાં રોષ વ્યક્ત કરતાં એમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર-1માં પ્રયાગ ચોકડી પાસેની જૂની પાણીની લાઈન બદલવામાં આવે તો વિસ્તારની 23 સોસાયટીઓમાં લાંબા સમયથી ચાલતી દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

 સિનિયર સિટીઝનના જણાવ્યા અનુસાર તેઓ વર્ષ-2024થી સતત આ મુદ્દે રજૂઆતો કરી રહ્યા છે. અગાઉ તત્કાલીન મેયર, મ્યુનિસિપલ કમિશનર, પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ કક્ષાના અધિકારીઓ સમક્ષ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત બાદ અધિકારીઓ સ્થળ મુલાકાત લઈને એસ્ટીમેટ તૈયાર કરવાની અને મંજૂરી મેળવવાની વાત કરે છે, પરંતુ કામ આગળ વધતું નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જ્યાંથી સમસ્યાના નિરાકરણ માટે સૂચના આપવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ફરિયાદ કરવામાં આવે ત્યારે અધિકારીઓ અને વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે અસરગ્રસ્ત સોસાયટીઓમાંથી અત્યાર સુધીમાં આશરે 25 વખત પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે. દરેક વખતે માત્ર “સમસ્યા હલ થઈ જશે” એવો જવાબ મળે છે, પરંતુ વાસ્તવિક ઉકેલ આવ્યો નથી. “હવે આ આશ્વાસનો સાંભળીને કંટાળી ગયો છું. જરૂર પડશે તો સમસ્યાના નિરાકરણ માટે દિલ્હી સુધી પણ જઈશ,” તેમ કહી તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપનાર સમયગાળાની કહાની
GUJARAT

ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપનાર સમયગાળાની કહાની

June 12, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

June 12, 2026
UTTAR DA PUTTAR’ Teaser Out Now; A Comical Compass to Destiny Unfolds
GUJARAT

UTTAR DA PUTTAR’ Teaser Out Now; A Comical Compass to Destiny Unfolds

June 12, 2026
Next Post
VIDEO| ધોળકામાં માટી માફિયાઓ બેફામ: ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીન ખોદી 50,000 ઘનમીટર માટીની ચોરી | il…

VIDEO| ધોળકામાં માટી માફિયાઓ બેફામ: ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીન ખોદી 50,000 ઘનમીટર માટીની ચોરી | il...

લાખણીના કુવાણા ગામે લોહિયાળ ખેલ: ગોળી માર્યા બાદ તીક્ષ્ણ હથિયારો વડે યુવકની કરપીણ હત્યા | Banaskanth…

લાખણીના કુવાણા ગામે લોહિયાળ ખેલ: ગોળી માર્યા બાદ તીક્ષ્ણ હથિયારો વડે યુવકની કરપીણ હત્યા | Banaskanth...

SpaceXના IPOનો ધમાકો: દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર બન્યા ઈલોન મસ્ક, સંપત્તિ રૂ. 95 લાખ કરોડને પાર | El…

SpaceXના IPOનો ધમાકો: દુનિયાના પ્રથમ ટ્રિલિયોનેર બન્યા ઈલોન મસ્ક, સંપત્તિ રૂ. 95 લાખ કરોડને પાર | El...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકાનની માલિકીના વિવાદમાં મહિલા પર હથોડીથી હુમલો | Woman attacked with hammer in house ownership disp…

મકાનની માલિકીના વિવાદમાં મહિલા પર હથોડીથી હુમલો | Woman attacked with hammer in house ownership disp…

6 months ago
જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો | thief theft 5 lakhs cash from …

જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો | thief theft 5 lakhs cash from …

1 year ago
સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારા ગઢડા ભાજપ પ્રમુખનું રાજીનામુ માગી લેવાતા તર્કવિતર્ક | The …

સંઘના નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારા ગઢડા ભાજપ પ્રમુખનું રાજીનામુ માગી લેવાતા તર્કવિતર્ક | The …

1 year ago
ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News