gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમ્પિંગ રાઈડ ચલાવતા યુવકના બાળકી સાથે શારીરિક અડપલા | A young man riding a jumping ride had a physic…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
જમ્પિંગ રાઈડ ચલાવતા યુવકના બાળકી સાથે શારીરિક અડપલા | A young man riding a jumping ride had a physic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખંભાતની દરગાહ પાસે ચાલતા મેળામાં

મફતમાં રાઈડમાં બેસાડવાનું કહી યુવક પાર્કિંગ સાઈડની ઝાડીમાં બાળકીને લઈ ગયો

આણંદ: ખંભાત ખાતે મેળામાં જમ્પિંગ રાઈડ ચલાવતા યુવકે મફતમાં રાઈડમાં બેસાડવાની લાલચ આપી પાંચ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. ખંભાત શહેર પોલીસે અડપલા કરનારા બોરસદના કઠાણા ગામના યુવકને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કર્યો હતો.

બોરસદ તાલુકાના કઠાણા ગામે રહેતો ૩૨ વર્ષીય ઘનશ્યામ રાવજીભાઈ ચાવડા મેળામાં જમ્પિંગ રાઇડ ઓપરેટ કરે છે. ખંભાતની એક દરગાહ નજીક હાલમાં મેળો ચાલી રહ્યો હોવાથી મેળામાં રાઈડ ચલાવવા ઘનશ્યામ ચાવડા ગયો હતો. ગતરોજ ઘનશ્યામ ચાવડાએ એક પાંચ વર્ષની બાળકીને રાઈડમાં બેસાડી હતી. ત્યારબાદ પિતા સાથે આવેલી માસુમ બાળાને ઘનશ્યામ ચાવડાએ મફતમાં રાઈડમાં બેસાડવાની લાલચ આપી પિતાની નજર ચૂકવી નજીકમાં આવેલી પાર્કિંગ સાઈડની ઝાડીમાં બાળાને લઈ ગયો હતો. બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. પિતાએ બાળકીને ના જોતા શોધખોળ હાથ ધરી હતી. પાર્કિંગ તરફ બાળકી ચાલી ગઈ હોવાની શંકા સાથે તે તરફ તપાસ કરતા ઝાડી નજીક ઘનશ્યામ ચાવડા બાળકી સાથે અડપલા કરતો જોવા મળતા પિતાએ હોબાળો મચાવ્યો હતો. અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચતા ટોળું થઈ જતા મેળામાં હાજર પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે ઘનશ્યામ ચાવડાને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

May 10, 2026
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

Next Post
આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી : 1 જાન્યુ. 2026થી અમલની શક્યતા | Cabinet approves 8th Pay Commissi…

આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી : 1 જાન્યુ. 2026થી અમલની શક્યતા | Cabinet approves 8th Pay Commissi...

સડલા ગામના યુવક સાથે 2.90 લાખમાં લગ્ન કરી દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man fr…

સડલા ગામના યુવક સાથે 2.90 લાખમાં લગ્ન કરી દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man fr...

જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું | Man imprisoned for 12 years on false char…

જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું | Man imprisoned for 12 years on false char...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું’, ચૈતર વસાવાનું નિવેદન…

5 months ago
માતર તાલુકાના ત્રાજ ગામમાં અશાંતધારો લાગુ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત | Villagers submit a repre…

2 months ago
વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓ વધુ એક વખત ગ્રાઉન્ડ વગરના | hockey players are without ground in vado…

ગાંધીનગરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ જશે | Registration of pet dogs will…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News