gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાનોનું જામનગર એરફોર્સ સ્ટેશને ટૂંકું રોકાણ | South Korean Air Force air…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાનોનું જામનગર એરફોર્સ સ્ટેશને ટૂંકું રોકાણ | South Korean Air Force air…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતીય વાયુસેનાએ ફયુલ તથા ટેકનિકલ મદદ પૂરી પાડી : સાઉદી અરેબિયામાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શોમાં ભાગ લેવા જતી વખતે 9 ફાઈટર જેટ અને એક ટ્રાન્સપોર્ટ વિમાને સામો લીધો

જામનગર, : દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાની કાફલાએ જામનગર એરફોર્સ સ્ટેશન પર ટુંકા રોકાણ માટે ઉતરાણ કર્યું હતું. સાઉદી અરેબિયા ખાતે વર્લ્ડ ડિફેન્સ શોમાં ભાગ લેવા જતા આ વિમાની કાફલાને ભારતીય વાયુસેનાએ ફ્યુલ તથા ટેકનિકલ મદદ પૂરી પાડી હતી. દક્ષિણ કોરિયાની એરફોર્સની એરોબેટિક ટીમ બ્લેક ઈગલ્સ ટીમે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટુંકું રોકાણ કર્યું હતું. ટીમના 9 T-50-B વિમાનો તથા એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાન મળી કુલ 10 વિમાનોના કાફલાએ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કર્યું હતું.

સાઉદી અરેબિયાના રિયાધ ખાતેયોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શોમાં ભાગ લેવા જઈ રહેલા આ વિમાનીકાફલાએ આરામ અને ઈંધણ ભરવા માટે જામનગરમાં વચગાળાનો વિરામ લીધો હતો. દક્ષિણ કોરિયાના એરફોર્સ જવાનોની ટીમે નાગપુર ખાતે વિરામ લીધા બાદ જામનગર પહોંચી ઉતરાણ કર્યું હતું. ભારતીય વાયુસેનાએ આ ટીમને ફયુલ, ટેકનિકલ સુવિધા પૂરી પાડી હતી. તથા કસ્ટમ્સ અને ઈમીગ્રેશન માટે પણ સંપૂર્ણ સહયોગ પૂરો પાડયો હતો. આ વિમાનો લાંબા અંતર સુધી સતત ઉડી શકતા ન હોવાથી રસ્તામાં અલગ અલગ એરપોર્ટ પર રોકાણ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
મહા શિવરાત્રીનો મેળા સ્થાનિક અને અનુભવીને બદલે મેળો ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના હાથમાં | Maha Shivrat…

મહા શિવરાત્રીનો મેળા સ્થાનિક અને અનુભવીને બદલે મેળો ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના હાથમાં | Maha Shivrat...

જૂનાગઢમાં મનપાનાં શાસકો ગૌવંશના મોતનો મલાજો પણ નથી જાળવી શકતા | The municipal authorities in Junagad…

જૂનાગઢમાં મનપાનાં શાસકો ગૌવંશના મોતનો મલાજો પણ નથી જાળવી શકતા | The municipal authorities in Junagad...

ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a …

ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફેબુ્રઆરીમાં જીએસટી ક્લેકશન ૮.૧ ટકા વધીને રૃ. ૧.૮૩ લાખ કરોડ | gst collction in february 2026

6 months ago
બે સંતાનોની માતાનું શારીરિક શોષણ કરતો ટૂર ઓપરેટર | Tour operator sexually assaults mother of two kid…

કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના બેના મોત, 7 ઈજાગ્રસ્ત | Kutch Accident…

4 months ago
નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News