gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત | Jammu’s Doda Hit by Cloudbur…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત | Jammu’s Doda Hit by Cloudbur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cloudburst Causes Havoc In Jammu-Kashmir: જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં સોમવારે (25મી ઓગસ્ટ) વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, ઘર ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે અને પૂરમાં બે લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ દુર્ઘટનાના કારણે વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે રોકી દેવામાં આવી છે.

બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ

અહેવાલો અનુસાર, સતત ભારે વરસાદને કારણે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ભૂસ્ખલન, પથ્થરો પડવાના બનાવો પણ નોંધાયા છે, જેના કારણે ઘણાં રોડ બંધ કરાયા છે. ભલેસા, થાથરી અને મારમત વિસ્તારોમાં ઘણાં નાના પુલ પણ ધોવાઈ ગયા છે. પૂરને કારણે રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. જિલ્લામાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને વહીવટીતંત્ર સતત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલ છે.

રામબન વિસ્તારમાં ભારે ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદની સાથે જમ્મુમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તાવી નદીમાંથી આવતું પૂર રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે. જમ્મુમાં નદી કિનારાના ઘણાં વિસ્તારો ડૂબી ગયા છે અને કોઈપણ નુકસાનથી બચવા માટે વહીવટીતંત્રે આ વિસ્તારોને ખાલી કરાવી દીધા છે.

આ પણ વાંચો: ‘દુનિયાના અનેક દેશોમાં દોડશે મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક કાર’, બહુચરાજીમાં PM મોદીની જનસભા

ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ઍલર્ટ

વરસાદ ચાલુ હોવાથી પરિસ્થિતિ ગંભીર છે. વહીવટીતંત્રે  ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં વાદળ ફાટવાથી 65 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ગુમ થયા હતા. તે અકસ્માતમાં મચૈલ માતા યાત્રા માટે આવેલા ઘણાં શ્રદ્ધાળુઓ, તેમની બસો, તંબુઓ અને દુકાનો ધોવાઈ ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
યુનિ.ના ગુંબજનું લોકાપર્ણ થાય તે પહેલા તેના પર કરેલો કલર ઉતરવા માંડયો | color of msu dome damage in …

યુનિ.ના ગુંબજનું લોકાપર્ણ થાય તે પહેલા તેના પર કરેલો કલર ઉતરવા માંડયો | color of msu dome damage in ...

યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ- NBSAની સલ…

યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ- NBSAની સલ...

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે | Sur…

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે | Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 9655 રજિસ્ટ્રેશન : AIIIMS બાકી | 9655 registratio…

સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં 9655 રજિસ્ટ્રેશન : AIIIMS બાકી | 9655 registratio…

5 months ago
ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ I…

ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ I…

3 weeks ago
ચોટીલા એસએમસી રેડનો ફરાર આરોપી પોરબંદરથી ઝડપાયો | The absconding accused of Chotila SMC raid was arr…

ચોટીલા એસએમસી રેડનો ફરાર આરોપી પોરબંદરથી ઝડપાયો | The absconding accused of Chotila SMC raid was arr…

2 months ago
યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું વધુ એક જહાજ | LPG Relief for India: Mangalore Get…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News