gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ના ગુંબજનું લોકાપર્ણ થાય તે પહેલા તેના પર કરેલો કલર ઉતરવા માંડયો | color of msu dome damage in …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
યુનિ.ના ગુંબજનું લોકાપર્ણ થાય તે પહેલા તેના પર કરેલો કલર ઉતરવા માંડયો | color of msu dome damage in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં લગભગ ૩.૫૦ કરોડ રુપિયાના ખર્ચે આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતનું અને ગુંબજનું રિનોવેશન પુરુ નથી થયું ત્યાં તો વરસાદમાં ગુંબજ પરનો કલર ધોવાઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.જેના કારણે રિનોવેશનની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષના સમય ગાળામાં બે કોન્ટ્રાકટર બદલાઈ ગયા બાદ સવાણી હેરિટેજ નામની કંપનીને રિનોવેશન સોંપવામાં આવ્યું હતું.આ રિનોવેશન હવે અંતિમ તબક્કામાં છે.આર્ટસ ફેકલ્ટીના વિશાળકાય અને એશિયાના બીજા નંબરના ગુંબજની આસપાસ બીજા ૬ ગુંબજ છે અને આ પૈકી એકનું રિનોવેશન અને કલરકામ બાકી છે.જ્યારે મુખ્ય ગુંબજ સહિતના બાકીના ૬ ગુંબજનું રિનોવેશન અને તેને રંગ કરવાનું કામ તાજેતરમાં પૂરુ થયું છે.

જોકે આશ્ચર્યની વાત એ છે કે, પહેલા જ ચોમાસામાં આ પૈકીના એક ગુંબજ પરથી કલર ઉખડેલો જોઈ શકાય છે અને હવે તેને ફરીથી કલર કરવાની જરુર પડશે.જોકે સવાલ એ છે કે, એક ચોમસામાં કલર ઉખડી જતો હોય તો આગળના વર્ષોમાં શું થશે.

દરમિયાન વરસાદના કારણે ગુંબજ અને ઐતહાસિક ઈમારતનું સમારકામ લંબાઈ ગયું છે.સૂત્રોનું કહેવું છે કે, પહેલા ઓગસ્ટમાં તમામ કામગીરી પૂરી થવાની હતી પરંતુ હવે બીજો એકાદ મહિનો લાગશે.ગુંબજની સાથે સાથે હવે ગુંબજની અંદરની તરફ અને તેની નીચેના પ્રેમાનંદ હોલમાં પણ રિનોવેશન કરવાનો નિર્ણય લેવાયો છે.આ માટે વધુ ૫૦ લાખ રુપિયાની રકમ ફાળવવામાં આવી છે.

વોટર પ્રૂફિંગ માટેનું કેમિકલ લગાવવાનું હજી બાકી છે એટલે કલર ઉખડયો હશે 

યુનિવર્સિટીના ચીફ એન્જિનિયરે કહ્યું હતું કે, એક ગૂંબજ પર વોટર પ્રૂફિંગ માટેનું કેમિકલ લગાવવનું બાકી છે એટલે તેના પરથી કોઈ જગ્યાએ કલર ઉખડી ગયો છે.વોટર પ્રૂફિંગ માટે મંજૂરી મળે તે પહેલા જ વરસાદ આવી ગયો હતો.હવે ફરી એક વખત જ્યાં જ્યાં કલર ઉખડી ગયો છે ત્યાં કલર કરીને તેના પર વોટરપ્રૂફિંગ કેમિકલ લગાવાશે.એ પછી તેના પર વરસાદની અસર નહીં થાય.લાંબા ગાળે પ્રદૂષણની અસર થવાની શક્યતા ચોક્કસ છે પણ તેને ઓછી કરવા માટે દર ચાર પાંચ વર્ષે ગુંબજનું સમારકામ જરુરી બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
Next Post
યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ- NBSAની સલ…

યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ- NBSAની સલ...

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે | Sur…

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે | Sur...

શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂર અંગે જુઓ શુ…

શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો', CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂર અંગે જુઓ શુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેસલમેર ફરવા જતાં હોવ તો ખિસ્સુ ખાલી કરવું પડશે, તંત્ર વસૂલશે ‘પેસેન્જર ટેક્સ’ | tourists will have …

જેસલમેર ફરવા જતાં હોવ તો ખિસ્સુ ખાલી કરવું પડશે, તંત્ર વસૂલશે ‘પેસેન્જર ટેક્સ’ | tourists will have …

7 months ago
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

5 months ago
અમદાવાદના SG હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે ટુ વ્હિલર પર જતા આધેડનું મોત | Ahmedabad Hi…

અમદાવાદના SG હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે ટુ વ્હિલર પર જતા આધેડનું મોત | Ahmedabad Hi…

8 months ago
‘બિહારમાં 80,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું’ તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન | Tejashwi Y…

‘બિહારમાં 80,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું’ તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન | Tejashwi Y…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News