gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘જય’ના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર, આરોપીઓને છાવરવાનો પ્રયાસ : પરિવાર | College st…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
‘જય’ના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર, આરોપીઓને છાવરવાનો પ્રયાસ : પરિવાર | College st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદની ‘દિનશા પટેલ કોલેજ’ના વિદ્યાર્થીના આપઘાત મામલે એસપી કચેરીએ ઉગ્ર દેખાવો

– સ્યુસાઈડ નોટમાં સ્ટાફના ત્રાસનો ઉલ્લેખ હોવા છતાં પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આનાકાની કરાતી હોવાનો આક્ષેપ, ડીવાયએસપીને તપાસ સોંપવા માંગ

નડિયાદ : નડિયાદની ‘દિનશા પટેલ કોલેજ’ના આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાત મામલે કોલેજ સ્ટાફના ત્રાસના આક્ષેપો સાથે અનુસૂચિત જાતિ સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ કારણો હોવા છતાં પોલીસ દ્વારા તપાસમાં ઢીલી નીતિ અપનાવી આરોપીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સમગ્ર કેસની તપાસ તાત્કાલિક ડીવાયએસપીને સોંપવા માટે માંગણી કરવામાં આવી રહી છે. 

નડિયાદની ‘દિનશા પટેલ’ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના આશાસ્પદ વિદ્યાર્થી ‘જય પાટીલ’ના આપઘાત પ્રકરણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. આ ઘટનાને પગલે બુધવારે પીડિત પરિવાર અને અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી. પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છેે કે, ‘જય’ના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર છે અને મરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ કારણો હોવા છતાં પોલીસ તંત્ર આરોપીઓને છાવરવા માટે ‘લેસન’ ન કર્યાનું નબળું બહાનું આગળ ધરી રહ્યું છે. આટલી ગંભીર ઘટના બાદ પણ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા પ્રશાસનની નિષ્ક્રિયતા સામે લોકરોષ ફાટી નીકળ્યો છે. 

આવેદનપત્રમાં જણાવાયું છે કે, સ્થાનિક પોલીસની તપાસ રાજકીય અને આથક દબાણ હેઠળ હોવાનું જણાઈ રહ્યું છે, તેથી આ કેસની તપાસ તાત્કાલિક ધોરણે ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારીને સોંપવી જોઈએ. અત્યાચાર ધારાની જોગવાઈઓ મુજબ કોલેજ સ્ટાફના સંડોવાયેલા વ્યક્તિઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધી ધરપકડ કરવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો ઢીલી નીતિ ચાલુ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને મરવા માટે મજબૂર કરવાના આ કૃત્યની તપાસમાં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે, કારણ કે, સ્યુસાઈડ નોટ જેવા મજબૂત પુરાવા હોવા છતાં હજુ સુધી નિવેદનો લેવાની તસ્દી પણ લેવામાં આવી નથી, તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. આ મામલે જો ન્યાય નહીં મળે તો લડત વધુ તેજ કરવાની સમાજના આગેવાનોએ તૈયારી બતાવી છે.

મૃતક વિદ્યાર્થીના પિતા વિજયભાઈના પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ

મૃતક વિદ્યાર્થીના પિતા વિજયભાઈએ પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે ત્રાસ આપનારાઓના નામ અને કારણો હોવા છતાં પોલીસ તેને સાઈડ પર રાખી રહી છે. પોલીસે આત્મહત્યાનું કારણ હોમવર્ક ન કર્યું હોવાનું બતાવીને સમગ્ર કેસને રફેદફે કરવાની દિશામાં કામ શરૂ કર્યું હોવાનો આક્ષેપ થતા પોલીસની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાયા છે.

દબાણવશ તપાસ થતી હોવાની આશંકા

દલિત સમાજની રજૂઆત મુજબ, ‘દિનશા પટેલ’ કોલેજ એક મોટું શૈક્ષણિક સંસ્થાન હોવાથી તેના સંચાલકો કે સ્ટાફને બચાવવા માટે વહીવટી તંત્ર પર રાજકીય પ્રભાવ હોઈ શકે છે. આ સંજોગોમાં ન્યાયની તપાસ માટે તપાસ અધિકારી બદલવા અને કોલેજ સ્ટાફના જવાબદારોની ત્વરિત પૂછપરછ કરવાની માંગ ઉઠી છે. જો પોલીસ ન્યાય પક્ષે નહીં ઉભી રહે તો આગામી દિવસોમાં આ મામલો રાજ્ય સ્તરે પહોંચાડવાની પણ તૈયારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic's AI tool causes uproar...

ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions …

ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions ...

સાયલાની તમામ કવોરી અને ખાણો આજથી અચોક્કસ મુદત માટે બંધ | All quarries and mines in Sayla closed for …

સાયલાની તમામ કવોરી અને ખાણો આજથી અચોક્કસ મુદત માટે બંધ | All quarries and mines in Sayla closed for ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી | Summer 2025 to be hotter heatwave day…

2025નો ઉનાળો વધુ હોટ રહેશે હીટવેવના દિવસો વધુ રહેવાની ચેતવણી | Summer 2025 to be hotter heatwave day…

1 year ago
સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

3 months ago
સદીના અંત સુધીમાં મુંબઈનો 21 ટકા, ચેન્નઈનો 18 ટકા વિસ્તાર ડૂબશે: કેનેડાની યુનિ.નો રિપોર્ટ

સદીના અંત સુધીમાં મુંબઈનો 21 ટકા, ચેન્નઈનો 18 ટકા વિસ્તાર ડૂબશે: કેનેડાની યુનિ.નો રિપોર્ટ

9 months ago
કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત: ‘પાસપોર્ટ વિવાદ’માં હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક, આસામ CMના પત્ન…

કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત: ‘પાસપોર્ટ વિવાદ’માં હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક, આસામ CMના પત્ન…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News