gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજના ખાવડામાં યુવકો સાથે ક્રૂરતા: બે પિતરાઈ ભાઈનું મુંડન કરી માર માર્યો, વીડિયો વાઈરલ થતા ચકચાર | V…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
ભુજના ખાવડામાં યુવકો સાથે ક્રૂરતા: બે પિતરાઈ ભાઈનું મુંડન કરી માર માર્યો, વીડિયો વાઈરલ થતા ચકચાર | V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhuj News : ભુજ તાલુકાના સરહદી ખાવડા પંથકમાં માનવતાને શર્મશાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરાવર ગામના સીમ વિસ્તારમાં મહિલાઓની છેડતી કરવા આવ્યા હોવાની આશંકાના આધારે બે પિતરાઈ ભાઈઓ પર સ્થાનિક ટોળા દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ બંને યુવકોનું મુંડન કરી, અડધી મૂછો કાપીને નિર્દયતાથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર કચ્છ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોનો દાવો છે કે ગામની એક યુવતી જોડે આ બે યુવકો પકડાયા બાદ સમાજના લોકોએ તેમને તાલીબાની સજા આપી હતી. જ્યારે ભોગ બનનાર યુવકોએ આ દાવાને ફગાવી દઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ આ ઘટના 31મી ઓક્ટોબરના રોજ બપોરે 4 વાગ્યાની આસપાસ બની હતી. ભોગ બનનાર હકીમ  તેના માસીના દીકરા સાધક સુલેમાન સમા જોડે ખોવાઈ ગયેલી ગાય ગોતવા ગામના સીમાડે નીકળ્યો હતો. આ દરમિયાન ધોરાવર ગામના કેટલાક સ્થાનિક લોકોએ તેમને અટકાવ્યા હતા. અને ‘મહિલાઓની છેડતી કરવા આવ્યા છો..’ કહીને અત્યાચાર ગુજારેલો. ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લીધો હતો અને બંને યુવકો સાથે માર મારી કરી, અડધી મૂછ કાપી અને માથે અડધું મંડન કરી ઝાડ સાથે બાંધીને તાલીબાની સજાનો વીડિયો ઉતાર્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન ટોળું યુવકોને નિર્દયતાથી મારતું રહ્યું હતું. 

વીડિયો વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી

આ અત્યાચારના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં મામલો ગરમાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ખાવડા પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનારની ફરિયાદના આધારે, પોલીસે ધોરાવર ગામના ચાર શખ્સોમાં નુરમામદ જુણસ સમા, હનીફ જાકબ સમા, રફીક સીધીક સમા, ભીલાલ સુલેમાન સામે નામજોગ ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત, વીડિયોમાં દેખાતા અન્ય અજાણ્યા 15 લોકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગાંધીધામના પરિણીત યુવક પાસેથી રૂ.5 કરોડ પડાવનાર મુંબઈની સિમરન ઝડપાઈ, પતિ સાથે મળી કર્યો બ્લેકમેઇલ

ખાવડા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય ચાર આરોપીઓ સાથે સંડોવાયેલા અન્ય ઇસમોના નામ મેળવવા અને તેમની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…
GUJARAT

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…

May 20, 2026
દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage …
GUJARAT

દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage …

May 20, 2026
ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahis…
GUJARAT

ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahis…

May 20, 2026
Next Post
અમદાવાદ: ખોખરામાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશીએ જ ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા …

અમદાવાદ: ખોખરામાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશીએ જ ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા ...

નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખ સુધીનો દંડ, કેન્દ્ર સરકારનો આકરો નિર…

નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખ સુધીનો દંડ, કેન્દ્ર સરકારનો આકરો નિર...

સુરતમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ:હોટલમાંથી 4 યુવતીઓ મુક્ત કરાઇ, દલાલ-સંચાલકની ધરપકડ | sura…

સુરતમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ:હોટલમાંથી 4 યુવતીઓ મુક્ત કરાઇ, દલાલ-સંચાલકની ધરપકડ | sura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

5 months ago
૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…

૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…

2 months ago
અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધા…

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધા…

3 months ago
સયાજીપુરા APMC માં ફ્રુટ માર્કેટની ચાર દુકાનોમાં ભીષણ આગ,કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો | Massive f…

સયાજીપુરા APMC માં ફ્રુટ માર્કેટની ચાર દુકાનોમાં ભીષણ આગ,કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો | Massive f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News