gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh News: માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ આહીર ફરી વિવાદમાં આવ્યો છે. જયરાજ તેના મિત્રો સાથે પ્રતિબંધ હોવા છતાં બસ લઈને ભવનાથના મેળામાં પહોંચતા જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા છે.

જયરાજ આહીર પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં

જૂનાગઢના ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે પાંચ દિવસીય મેળાનો વિધિવત પ્રારંભ કરાયો છે. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન આ મેળામાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે, ત્યારે આ વર્ષે VVIP કલ્ચરને સ્થાન આપવામાં આવ્યું નથી. તેવામાં લાખો ભાવિકો કિલોમીટરો સુધી પગપાળા ચાલીને દર્શનાર્થે જઈ રહ્યા છે. જોકે, જયરાજ આહીર તેના મિત્રો સાથે પ્રતિબંધ છતાં ખાનગી બસ લઈને ભવનાથ મેળામાં પહોંચ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 

આ પણ વાંચો: ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ?

કલેક્ટરે તપાસના આદેશ આપ્યા 

સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, ખાનગી બસ કયા સંજોગોમાં અને કોની મંજૂરીથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી તેને લઈને ઝીણવટથી તપાસ કરાશે. તેમજ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, મેળામાં ટ્રાફિક સહિતની સમસ્યા ન  સર્જાયા તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈપણ ખાનગી વાહન કે બાઈકને મેળાના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો | A toriir ekkewe safeien opuchopuch mi …

કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો | A toriir ekkewe safeien opuchopuch mi ...

સરગાસણમાં સર્વિસ રોડને નડતર ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું | Bulldozers blocked service road in Sarg…

સરગાસણમાં સર્વિસ રોડને નડતર ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું | Bulldozers blocked service road in Sarg...

ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૧૮ કરોડનું બજેટ મંજુર | Gandhinagar Corporation’s budget of Rs 1 918 crore…

ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૧૮ કરોડનું બજેટ મંજુર | Gandhinagar Corporation's budget of Rs 1 918 crore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

4 months ago
નડિયાદમાં મંદિર ચોરી કરનાર હિસ્ટ્રીશીટરના 3 દિવસના રિમાન્ડ | History sheeter who stole temple in Nad…

નડિયાદમાં મંદિર ચોરી કરનાર હિસ્ટ્રીશીટરના 3 દિવસના રિમાન્ડ | History sheeter who stole temple in Nad…

9 months ago
ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો તો AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરી, દરોડા પણ પાડ્યા | punjab aap m…

ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો તો AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરી, દરોડા પણ પાડ્યા | punjab aap m…

1 year ago
GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી

GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News