gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમનવેલ્થ ગેમ્સ પહેલા ત્રણ હજાર કરોડથી વધુનો ખર્ચ, અમદાવાદમાં ૧૧આધુનિક સ્પોર્ટસ કોમ્પલેકસ,૨૭ પ્લે ગ્…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
કોમનવેલ્થ ગેમ્સ પહેલા ત્રણ હજાર કરોડથી વધુનો ખર્ચ, અમદાવાદમાં ૧૧આધુનિક સ્પોર્ટસ કોમ્પલેકસ,૨૭ પ્લે ગ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,27
નવેમ્બર,2025

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦નુ અમદાવાદ યજમાન છે. કોમન વેલ્થ
ગેમ્સના આરંભ પહેલા જ શહેરમાં ૧૧ આધુનિક સ્પોર્ટસ 
કોમ્પલેકસ અને ૨૭ પ્લે ગ્રાઉન્ડ વિવિધ વિસ્તારમાં  તૈયાર થઈ જશે.રુપિયા ત્રણ હજાર કરોડનો ખર્ચ
અંદાજવામા આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાવાની હોવાથી આ ખર્ચ
પણ આગામી સમયમાં વધી શકે છે. થલતેજ
,ગોતા અને
જોધપુર ઉપરાંત ચાંદખેડા વોર્ડમાં રીક્રીએશન સેન્ટર ટેનિસ
,સ્વીમીંગ તથા
જીમ્નેશિયમની સુવિધા સાથે સજજ કરાશે.

અમદાવાદના વિવિધ વોર્ડમાં હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન
સંચાલિત ૪૭ જીમ્નેશિયમ  છ  સ્કેટીંગ રીંક
, પાંચ સ્પોર્ટસ સેન્ટર,
સાત ટેનિસ કોર્ટ,પાંચ
રીક્રીએશન સેન્ટર  આવેલા છે.સ્ટેન્ડિંગ
કમિટીની બેઠક પછી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ
,નારણપુરા
ખાતે સ્પોર્ટસ કોમ્પલેકસ કાર્યરત થઈ ગયુ છે. પૂર્વ અમદાવાદમાં ૪૦  કરોડના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પલેકસ આકાર લઈ રહયુ
છે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના મોટેરા સહિતના અલગ અલગ વિસ્તારમાં ૧૧ જેટલા
સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા આયોજન કરાશે. શહેરના યુવાનો રમતગમત ક્ષેત્રે વધુ આગળ
વધી શકે એ માટે જુદા જુદા વોર્ડ વિસ્તારમા ૨૭ પ્લે ગ્રાઉન્ડ બનાવવા આયોજન કરાયુ
છે.સિમ્સ રેલવે ઓવરબ્રિજ તથા રાણીપ અંડરબ્રિજ નીચે સ્પોર્ટસ સંકુલ તૈયાર કરાયા છે.

અમદાવાદમાં ઝોન મુજબ કેટલા સ્પોર્ટસ કોમ્પલેકસ

ઝોન    સંખ્યા  ખર્ચ(કરોડમાં)

પૂર્વ    ૦૧     ૪૦.૫૪

ઉ.પ.   ૦૨     ૪૩.૧૨

મધ્ય   ૦૧     ૧૦.૦૦

પશ્ચિમ ૦૪      ૮૮૩.૭૫

દ.પ.   ૦૧     ૪૨.૦૩

દક્ષિણ  ૦૧     ૪૧.૫૦

ઉત્તર   ૦૧     ૪૫.૩૫

આઠ જિમ્નેશિયમ નવા બનાવાયા

શહેરના જોધપુર ,નારણપુરા,રખિયાલ ઉપરાંત
વેજલપુર
,વટવા-લાંભા,વટવા ઉપરાંત
સાબરમતી અને રાણીપ વોર્ડ એમ કુલ મળીને આઠ જિમ્નેશિયમ  કોર્પોરેશને નવા બનાવ્યા છે.આ અગાઉ જુદા જુદા
વોર્ડમાં ૩૯ જિમ્નેશિયમ બનાવાયા હતા.

છ વોર્ડમાં સ્કેટીંગ રીંક ઉપલબ્ધ

શહેરના વાસણા,પાલડી
ઉપરાંત ઈસનપુર
,રાયપુર
તથા રાણીપ અને નિકોલ વોર્ડમાં સ્કેટીંગ રીંક ઉપલબ્ધ છે.

સાત ટેનિસ કોર્ટ તૈયાર કરાઈ

શહેરના ચાંદખેડા,
ચાંદલોડીયા,લાંભા
તેમજ પાલડી
,નિકોલ
તથા રામોલ અને મેમનગર વિસ્તારમાં ટેનિસ કોર્ટ તૈયાર કરાઈ છે.

ઝોનમુજબ કયાં-કેટલાં પ્લે ગ્રાઉન્ડ

ઝોન    સંખ્યા  ખર્ચ(લાખમાં)

પૂર્વ    ૦૫     ૪૮૭.૪૫

ઉ.પ.   ૦૩     ૩૮.૦૦

પશ્ચિમ  ૦૭     ૫૯૧.૫૭

દ.પ.   ૦૩     ૧૬૩.૦૦

દક્ષિણ  ૦૨     ૩૮૫.૦૦

ઉત્તર   ૦૭     ૧૨૫૬.૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાં પિતાએ 8 વર્ષના પુત્ર સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી | Father jumps to d…

ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાં પિતાએ 8 વર્ષના પુત્ર સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી | Father jumps to d...

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાના આપઘાત પાછળનું રહસ્ય અકબંધ | The mystery behind the suicide of cric…

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાના આપઘાત પાછળનું રહસ્ય અકબંધ | The mystery behind the suicide of cric...

ભારત હવે FY27ને બદલે FY29માં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે | India will now become a five tri…

ભારત હવે FY27ને બદલે FY29માં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે | India will now become a five tri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા બેનરજીની TMCમાં ખળભળાટ: મહુઆ મોઈત્રા સાથે વિખવાદ બાદ દિગ્ગજ નેતાનું ચીફ વ્હીપ પદેથી રાજીનામું |…

મમતા બેનરજીની TMCમાં ખળભળાટ: મહુઆ મોઈત્રા સાથે વિખવાદ બાદ દિગ્ગજ નેતાનું ચીફ વ્હીપ પદેથી રાજીનામું |…

1 year ago
‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…

‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…

3 months ago
સુરતના ચૌટા બજાર દબાણ હટાવવા પાલિકા-પોલીસ માટે મોટો પડકાર : બે દિવસની કામગીરી છતાં ત્રીજા દિવસે દબાણ…

સુરતના ચૌટા બજાર દબાણ હટાવવા પાલિકા-પોલીસ માટે મોટો પડકાર : બે દિવસની કામગીરી છતાં ત્રીજા દિવસે દબાણ…

9 months ago
બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News