gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીએમના રોડ શો-સભા સ્થળના રસ્તા 10 કલાક બંધ કરી દેવાશે | Roads to PM roadshow meeting venue will be c…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
પીએમના રોડ શો-સભા સ્થળના રસ્તા 10 કલાક બંધ કરી દેવાશે | Roads to PM roadshow meeting venue will be c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 20 મીએ જવાહર મેદાન ફરતા તમામ રસ્તા પર વાહનો અવર-જવર નહીં કરી શકે

– એરપોર્ટથી જવાહર મેદાન સુધી અને તેની આસપાસના એક કિ.મી. વિસ્તારને નો ડ્રોન અને યુએવી નો ફ્લાય ઝોન જાહેર કરાયો

ભાવનગર : પ્રધાનમંત્રીના રોડ શો અને સભા સ્થળના રસ્તાને શનિવારે ૧૦ કલાક માટે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત એરપોર્ટથી જવાહર મેદાન સુધી અને તેની આસપાસના એક કિ.મી. વિસ્તારને ‘નો ડ્રોન અને યુએવી નો ફ્લાય ઝોન’ પણ જાહેર કરાયો છે.

૨૦મીએ સવારે ૬થી સાંજે ૪ વાગ્યા સુધી ઘોઘાસર્કલ, મેઘાણી સર્કલ, રબ્બર ફેક્ટરી સર્કલ, રાધા મંદિર, પ્લોટ ગેટ પોલીસ ચોકી, આતાભાઈ ચોક, રૂપાણી સર્કલ અને ઘોઘાસર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો, મહિલા સર્કલ, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ સુધી આવતા તમામ રસ્તા, આતાભાઈથી રામમંત્ર મંદિર સુધીના રસ્તા, પ્લોટગેટ પોલીસ ચોકી, પરીમલ ચોક, સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા, કાળિયાબીડ પાણીની ટાંકી સુધીના રસ્તા અને એરપોર્ટથી જવાહર મેદાન સુધી કોન્વોય માર્ગ પર વાહનનોની અવર-જવર બંધ રહેશે તેમજ આ રૂટ પર રોડની બન્ને સાઈડમાં વાહન પાર્ક પણ નહીં કરી શકાય. 

ઉપરાંત એરોપોર્ટથી જવાહર મેદાન સુધી સમગ્ર કોન્વોય રૂટ, એરપોર્ટની આસપાસ, સરકીટ હાઉસ તથા તેની આસપાસ તેમજ જવાહર મેદાનની આસપાસના એક કિ.મી.ના વિસ્તારને શનિવારે શરૂ રાત્રિના ૧૨ કલાકથી સાંજે ૪ કલાક એટલે કે ૧૬ કલાક માટે નો ડ્રોન તથા યુએવી (અનાર્મ્ડ એરિયલ વ્હિકલ)નો ફ્લાય ઝોન જાહેર કરી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું જારી કર્યું છે.

આ રસ્તા પરથી વાહનોની અવર-જવર થઈ શકશે

રામમંત્ર અને કાળિયાબીડ પાણીની ટાંકીથી કાળાનાળા અવર-જવર માટે રામમંત્ર-કાળિયાબીડ ટાંકી, જવેલ્સ સર્કલ, નિલમબાગ સર્કલ, કાળાનાળા તેમજ અન્ય રસ્તા પર જવા માંગતા વાહનચાલકોએ મોખડાજી સર્કલ, ટીવી કેન્દ્ર રોડ, લાલબહાદુર શાસ્ત્રી સર્કલ, તિલકનગર, દીપક ચોક, શિશુવિહાર, ક્રેસંટ સર્કલ, હલુરિયા ચોક, નવાપરા ચોક, ભીડભંજન ચોક, કાળાનાળા સર્કલ, કાળુભા રોડ, ચિતરંજન ચોક, ડાયાભાઈ ચોક, જવેલ્સ સર્કલ, દુઃખીશ્યામબાપા સર્કલ, લાલાબાપા ચોક, સરદારનગર, શિવાજી સર્કલ, સુભાષનગર ચોક સુધીના તમામ રસ્તા પરથી વાહનોની અવર-જવર કરી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
Next Post
વિરમગામ પાલિકાના 31 કર્મીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો | 31 employees of Viramgam Municipality p…

વિરમગામ પાલિકાના 31 કર્મીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો | 31 employees of Viramgam Municipality p...

લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ | The use of …

લ્યો હવે અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા યોજાશે, વિજેતાને 1 લાખ સુધીના ઈનામ | The use of ...

ટેસ્લા કારની સેફ્ટી પર સવાલ, દરવાજો ન ખુલ્યો, કાચ તોડવા પડ્યા, 1.75 લાખ કારની તપાસ થશે | tesla model…

ટેસ્લા કારની સેફ્ટી પર સવાલ, દરવાજો ન ખુલ્યો, કાચ તોડવા પડ્યા, 1.75 લાખ કારની તપાસ થશે | tesla model...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફોન હેક કરી સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી ૧.૯૩ લાખ પડાવ્યા | cyber fraud with farmer

ફોન હેક કરી સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી ૧.૯૩ લાખ પડાવ્યા | cyber fraud with farmer

3 months ago
ભરૂચ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો, એકનું મોત, ત્રણ ઘાયલ | Three accidents in Bharuch district one …

ભરૂચ જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવો, એકનું મોત, ત્રણ ઘાયલ | Three accidents in Bharuch district one …

12 months ago
બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…

બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…

12 months ago
ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાં બે સગા ભાઇઓ પાણીમાં ડૂબ્યા, એકનું મોત, એકનો આબાદ બચાવ | two brother…

ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાં બે સગા ભાઇઓ પાણીમાં ડૂબ્યા, એકનું મોત, એકનો આબાદ બચાવ | two brother…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News