gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જળપ્રલય બાદથી ગંગોત્રી ધામના 500 તીર્થયાત્રીઓ સંપર્કવિહોણાં, શોધખોળ અભિયાન ઝડપી બનાવાયું | uttarkash…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
જળપ્રલય બાદથી ગંગોત્રી ધામના 500 તીર્થયાત્રીઓ સંપર્કવિહોણાં, શોધખોળ અભિયાન ઝડપી બનાવાયું | uttarkash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarkashi Flash Floods: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. હવે ઉત્તરકાશી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ગંગોત્રી ધામના દર્શન માટે આવેલા વિવિધ રાજ્યોના લગભગ 500 તીર્થયાત્રીઓનો સંપર્ક નથી થઈ રહ્યો. પ્રાપ્ત માહિતી પ્રમાણે  મુંબઈ અને કર્ણાટકના લગભગ 64 તીર્થયાત્રીઓ પણ આમાં સામેલ છે.

મહારાષ્ટ્રના 24 લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો

જોકે, કેન્દ્રએ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થયા પછી તેમની સાથે સંપર્ક થવાની આશા વ્યક્ત કરી છે. બીજી તરફ પ્રતાપ નગર ટિહરી ગઢવાલના ધારાસભ્ય વિક્રમ સિંહ નેગીએ જણાવ્યું કે, ઉત્તરકાશી અને ગંગોત્રી વચ્ચે ફસાયેલા મહારાષ્ટ્રના 24 લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો. આ માહિતી મહારાષ્ટ્રમાં રહેતા તેમના મિત્ર શેખર ચૌધરીએ આપી હતી.

કાટમાળથી ભરેલા ઉત્તરકાશીના ધરાલીમાં રેસ્ક્યુ માટે ડ્રોન સર્વેની મદદ લેવામાં આવી રહી છે. બચાવ કાર્યમાં રોકાયેલા સેના, SDRF, NDRF અને ITBPની ટીમોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.

 13 લોકોનું હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રેસેક્યુ

અત્યાર સુધીમાં 13 લોકોનું હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રેસેક્યુ કરવામાં આવ્યુ છે. આમાં સેનાના બચાવ કામગીરી દરમિયાન ઘાયલ થયેલા 11 સૈનિકો અને 2 સ્થાનિક લોકો સામેલ છે. આ દરમિયાન 2 મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. આમાંથી 1 મૃતકની ઓળખ થઈ ગઈ છે. બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 9 સેનાના સૈનિકો સહિત 19 લોકો ગુમ છે.

આ પણ વાંચો: ‘ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર…’ ટેરિફ વૉર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન

શોધખોળ અભિયાન ઝડપી બનાવાયું 

ધીરેન્દ્ર સિંહ ગુંજ્યાલ (ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, ક્રાઇમ એન્ડ લો એન્ડ ઓર્ડર)એ જણાવ્યું કે, રાહત અને બચાવ કાર્ય માટે 10 નાયબ પોલીસ અધિક્ષક, 160 પોલીસ કર્મચારીઓ, ઉત્તરકાશીમાં તહેનાત 3 એસપી રેન્કના પોલીસ અધિકારીઓને રવાના કરવામાં આવ્યા છે. 1 કંપની પીએસી અને 1 કંપની ડિઝાસ્ટર  રિલીફ ટીમ સહિત કુલ 173 પોલીસ અધિકારીઓ અને જવાનો તહેનાત છે. DNA સેમ્પલ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ ઉત્તરકાશી જવા રવાના થઈ ગઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…
INDIA

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…

April 5, 2026
ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…
INDIA

ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…

April 5, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

April 5, 2026
Next Post
ઓરીએન્ટ ક્લબના કમીટી અને સભ્યો વચ્ચે છુટા હાથની મારમારીની ઘટના | two group clashes reported in orien…

ઓરીએન્ટ ક્લબના કમીટી અને સભ્યો વચ્ચે છુટા હાથની મારમારીની ઘટના | two group clashes reported in orien...

કેશકાંડ મામલે જસ્ટિસ વર્માને ઝટકો, તપાસ પ્રક્રિયાની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી | Suprem…

કેશકાંડ મામલે જસ્ટિસ વર્માને ઝટકો, તપાસ પ્રક્રિયાની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી | Suprem...

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો | rare albino i…

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો | rare albino i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે 9 કેરેટ સોનાને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાયું | Now 9 carat gold has also been in…

હવે 9 કેરેટ સોનાને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાયું | Now 9 carat gold has also been in…

9 months ago
જામનગરના લાલપુરમાં સેવક ભરુડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી : 24 આરોપી પકડાયા | LCB …

જામનગરના લાલપુરમાં સેવક ભરુડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી : 24 આરોપી પકડાયા | LCB …

3 months ago
નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતા | pension tax to lpg p…

નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતા | pension tax to lpg p…

4 months ago
અમદાવાદમાંથી કરોડોનું ‘તરતું સોનું’ ઝડપાયું! વ્હેલ માછલીની ઉલટીની હેરાફેરી કરનારની ધરપકડ, રૂ. 3 કરોડ…

અમદાવાદમાંથી કરોડોનું ‘તરતું સોનું’ ઝડપાયું! વ્હેલ માછલીની ઉલટીની હેરાફેરી કરનારની ધરપકડ, રૂ. 3 કરોડ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News