gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના લાલપુરમાં સેવક ભરુડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી : 24 આરોપી પકડાયા | LCB …

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરના લાલપુરમાં સેવક ભરુડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી : 24 આરોપી પકડાયા | LCB …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકભરૂડીયા ગામની સીમમા ઘોડી પાસાની કલબ ચાલતી હોવાની બાતમીના આધારે એલ.સી.બી. ની ટુકડીએ દરોડો પાડયો હતો, ત્યારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ ટુકડીએ ધોડીપાસા રમતા 24 ઇસમોને રોકડ રકમ, ઇકો ગાડી, મો.ફોન, ધોડીપાસાના સામાન સહિત કુલ રૂપિયા 15,78,000 ની માલમતા કબજે કરી છે. 

લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામમાં વાડી વિસ્તારમાં (1) દોસ્તમામદ જુમાભાઇ ખીરા (રહે.મસીતીયા ગામ) તથા (2) કિશન મનસુખભાઈ મકવાણા (રહે.જામનગર, વાળા) બન્ને ઇસમો મળી બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા માટે નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે ગઈકાલે એલસીબી ટુકડી ત્રાટકી હતી, આ વેળાએ નાસભાગ થઈ હતી.

આ દરોડા સમયે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા (1) દોસમામદ જુમાભાઇ ખીરા (ધંધો ખેતી, રહે. કનસુમરા તા.જી. જામનગર) (2) અનવરમિયા આમદમિયા સાહમદાર (ધંધો. મજુરી રહે. શંકર ટેકરી જામનગર), (3) રઇસ સલીમભાઈ કુરેશી (ધંધો. મજૂરી રહે. રાંદલ નગર જામનગર), (4) ગિરીશ છમનમલ રાજાણી (ધંધો.મજુરી રહે.નાનકપુરી જામનગર), (5) ઇલિયાસ ઈકબાલ ધ્રોલિયા ગરાણા (ધંધો મજૂરી રહે. મોરકંડા રોડ સનસીટી,જામનગર), (6) દિનેશ ઉર્ફ ટકો રમણીકભાઈ લખીયાર (ધંધો. મજુરી રહે.ખંભાળિયા નાકા બાહાર નાગર ચકલો જામનગર), (7) ફિરોજ ઉર્ફ પપ્પુ હુસેનભાઈ ખફી (ધંધો મજુરી રહે.વોરા હજીરા નાગેશ્વર જામનગર), (8) કલ્પેશ બાલમુકુંદભાઈ પંડ્યા (ધંધો.મજૂરી રહે. કિસાનચોક જામનગર), (9) અશરફ ઉર્ફ ટીપો મામદભાઈ ખફી (ધંધો મજૂરી રહે.સોનાપુરી સ્મશાન જામનગર)ની અટકાયત કરી હતી.

ઉપરાંત(10) હનીફ ઇસ્માઈલ હમીરાણી (ધંધો. મજૂરી રહે.ગુલાબ નગર પહેલો ઢાળીયો જામનગર), (11) અહેમદ કાસમભાઇ હાલાણી (ધંધો.મજૂરી રહે.નાગનાથ ગેટ જુનો કુંભારવાડો જામનગર), (12) રવજી નારણ વાઘોણા (ધંધો મજૂરી રહે.શંકર ટેકરી સુભાષપાર્ક જામનગર), (13) ઇમરાન ઉર્ફે ઇભુડો અબુભાઈ પતાણી (ધંધો.મજુરી રહે.હર્ષદ મીલની ચાલી જામનગર), (14) જાવીદ ઈબ્રાહીમ ખફી (ધંધો. મજૂરી રહે.કેવડા પાઠશાળા સામે ધરાનગર જામનગર), (15) મોહમ્મદ ઉર્ફે કારો બોદુંભાઈ ખીરા (ધંધો મજૂરી રહે.નાની માટલી તા.જી.જામનગર), (16) જયમીન મુકેશભાઈ નરેલા (ધંધો નોકરી રહે.પટેલ કોલોની જામનગર), (17) અબ્દુલ યુસુફભાઈ ખફી (ધંધો. મજુરી રહે ગુલાબ નગર જામનગર), (18) જયેશ હરદાસભાઇ માંગલીયા (ધંધો-મજૂરી રહે.ભથાણ ચોક દ્વારકા), (19) ચેતન રણછોડભાઈ રાઠોડ (ધંધો મજૂરી રહે.જગાતનાકા પાસે હાઇવે રોડ દ્વારકા), (20) બકુલ હેમંત કાપડી (ધંધો. મજૂરી રહે.જકાતનાકા પાસે હાઇવે રોડ દ્વારકા), (21) ભાવેશભાઈ દિનેશભાઈ સામાણી (ધંધો.મજુરી રહે. ગરબી ચોક દ્વારકા), (22) લક્ષ્મણ ઈશ્વરલાલ થારવાની (ધંધો.વેપાર રહે.એરફોર્સ એરીયા ટીવી સ્ટેશન પાસે દ્વારકા તેમજ (23) નવાઝ મુસાભાઈ કોટા (રહે. કોટા ગામ ખંભાળિયા જી.દેવભૂમિ દ્વારકા), અને (24) સંજય હરદાસભાઇ માતકા (ધંધો.મજુરી રહે.નરસંગ ટેકરી દ્વારકા)ની અટકાયત કરી છે, જ્યારે રૂપીયા 6,12,000 ની રોકડ રકમ બે નંગ ઇકો કાર, 10 નંગ મોબાઇલ ફોન સહિત મળી કુલ રૂપિયા 15,78,000નો મુદામાલ કબજે કર્યો છે. આ દરોડા સમયે કિશન મનસુખભાઈ મકવાણા (રહે. જામનગર,નાગેશ્વર કોલોની, અને અલ્પેશ ઈબ્રાહીમભાઇ અમરેલીયા (રહે. જુનાગઢ) પોલીસને જોઈને ભાગી છુટ્યા હોવાથી બંનેને ફરાર જાહેર કરીને શોધખોળ હાથ ધરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
અમદાવાદીઓ માટે ગંદુ પાણી: કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલૉ પહોંચીને કર્યો હલ્લાબોલ …

અમદાવાદીઓ માટે ગંદુ પાણી: કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલૉ પહોંચીને કર્યો હલ્લાબોલ ...

વસતી ગણતરી પહેલા ઘરની નોંધણી કેમ? જેમની પાસે એકથી વધુ મકાન છે તેમનું શું થશે?

વસતી ગણતરી પહેલા ઘરની નોંધણી કેમ? જેમની પાસે એકથી વધુ મકાન છે તેમનું શું થશે?

Explainer: ‘આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન’ શું છે, આ સંસ્થા સહિત 65 સંગઠન સાથે અમેરિકાએ છેડો ફાડ્યો | What…

Explainer: ‘આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન’ શું છે, આ સંસ્થા સહિત 65 સંગઠન સાથે અમેરિકાએ છેડો ફાડ્યો | What...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો અને મિડલ ક્લાસને મોંઘવારીનો ડબલ ઝટકો! યુદ્ધ બાદ હવે વરસાદે વધાર્યું ટેન્શન | imd monsoon fore…

ખેડૂતો અને મિડલ ક્લાસને મોંઘવારીનો ડબલ ઝટકો! યુદ્ધ બાદ હવે વરસાદે વધાર્યું ટેન્શન | imd monsoon fore…

1 month ago
બેંગકોકથી બેગમાં છુપાવીને લવાયેલો ચાર કરોડનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો | CID crime officials recover…

બેંગકોકથી બેગમાં છુપાવીને લવાયેલો ચાર કરોડનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો | CID crime officials recover…

10 months ago
સુરતમાં દુષ્કર્મના કેસમાં કોર્ટે જૈન મુનિને દોષિત જાહેર કર્યા, 2017માં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી | C…

સુરતમાં દુષ્કર્મના કેસમાં કોર્ટે જૈન મુનિને દોષિત જાહેર કર્યા, 2017માં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી | C…

1 year ago
બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્થન

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્થન

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News