gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જસદણ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરની અડફેટે જૈન સાધ્વી શ્રુતનિધિજીનું નિધન | jasdan atkot…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
જસદણ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરની અડફેટે જૈન સાધ્વી શ્રુતનિધિજીનું નિધન | jasdan atkot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jasdan Atkot Highway Accident: રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ વચ્ચેના હાઇવે પર મંગળવારે (9 ડિસેમ્બર) ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રેક્ટરની અડફેટે આવતા જૈન સાધ્વીજી શ્રુતનિધિજીનું દુઃખદ અવસાન થયું છે. આ અકસ્માતમાં કાર અને મગફળી ભરેલા ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચોઃ વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ

જસદણ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરની અડફેટે જૈન સાધ્વી શ્રુતનિધિજીનું નિધન 2 - image

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ, કટરથી બહાર કઢાયા

મળતી માહિતી મુજબ, જસદણ અને આટકોટ હાઇવે વચ્ચે કાર અને મગફળી ભરેલા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, આ દરમિયાન જસદણથી જૂનાગઢ પગપાળા જઈ રહેલા જૈન સાધ્વીઓને પણ અડફેટે આવી ગયા હતા. જેમાંથી એક જૈન સાધ્વી શ્રુતિનિધિજીનું નિધન થયું છે. આ સિવાય અન્ય ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. લોકોને બહાર કાઢવા માટે કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ સિવાય મગફળી ભરેલું ટ્રેક્ટર પણ પલટી ગયું હતું. 

જસદણ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરની અડફેટે જૈન સાધ્વી શ્રુતનિધિજીનું નિધન 3 - image

ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં, સાધ્વીજીનું સારવાર દરમિયાન મોત

દુર્ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે આટકોટની કે.ડી. પરવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

જસદણ-આટકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટરની અડફેટે જૈન સાધ્વી શ્રુતનિધિજીનું નિધન 4 - image

આ પણ વાંચોઃ જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો

સાધ્વીજી શ્રુતનિધિજીના દુઃખદ અવસાનના સમાચાર મળતા જ સમગ્ર જૈન સમાજમાં અને તેમના ભક્તોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસે સમગ્ર મામલે કાયદાકીય તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …
GUJARAT

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …

May 17, 2026
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી
GUJARAT

વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

May 17, 2026
શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…
GUJARAT

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

May 17, 2026
Next Post
અમદાવાદના 35 સ્થળે આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, વહેલી સવારથી કાર્યવાહી | ahmedabad it raid inc…

અમદાવાદના 35 સ્થળે આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, વહેલી સવારથી કાર્યવાહી | ahmedabad it raid inc...

વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ | Crime registered for …

વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ | Crime registered for ...

જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો | acc…

જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો | acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદમાં ફરિયાદ પાછી ખેંચી લેવા 7 લોકોએ દબાણ કરતા મહિલાએ ફિનાઈલ પી લીધું | Woman drinks phenyl after…

બોટાદમાં ફરિયાદ પાછી ખેંચી લેવા 7 લોકોએ દબાણ કરતા મહિલાએ ફિનાઈલ પી લીધું | Woman drinks phenyl after…

8 months ago
મજૂર વિરોધી કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ | Trade unions go on nationwide strike …

મજૂર વિરોધી કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ | Trade unions go on nationwide strike …

3 months ago
અમદાવાદમાં સતત વરસાદ, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ, બોપલમાં દિવાલ ધરાશાયી | gujarat ahmedabad heavy …

અમદાવાદમાં સતત વરસાદ, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ, બોપલમાં દિવાલ ધરાશાયી | gujarat ahmedabad heavy …

8 months ago
અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું | In…

અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું | In…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News