gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીષીધભાઈ દેસાઈનું હૃદયરોગના હુમલાને કારણે આજરોજ આકસ્મિક અવસાન થયું હતું. સાંજે લગભગ 6:30 વાગ્યે ચક્કર આવવાની તકલીફ જણાતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું છે.

જુલાઈ 2024માં અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા દેસાઈએ પોતાના કાર્યકાળમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. શાળાઓના આધુનિકરણ અને વિકાસ કાર્યો પ્રત્યે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. ફેબ્રુઆરી માસમાં તેમણે અંદાજિત 52 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. બાળપણથી જ નિષીધભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપાના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહ્યા હતા  તેઓના અવસાનને પગલે શિક્ષણ સમિતિની કચેરી આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યોજાનાર “પી.એમ. સ્વનિધિ રોજગાર મેળો” સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.  આવતીકાલે સોમવાર સવારે 11 વાગ્યે તેમના અકોટા ગાર્ડન નજીક મંગલમ્ ટેનામેન્ટ નિવાસસ્થાનેથી નીકળશે અને વડીવાડી સ્મશાને પહોંચશે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, અગાઉ પણ શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણીનું પણ હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. હવે નીષીધ દેસાઈના નિધનથી સમિતિ ફરી એક વાર અધ્યક્ષ વિહોણી થઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા | Mobile phones of fou…

સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા | Mobile phones of fou...

જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A…

જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A...

રફતારનો કહેર ઃ અરવિંદ મીલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Emon chinnap a mano mwirin an a tori ew …

રફતારનો કહેર ઃ અરવિંદ મીલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Emon chinnap a mano mwirin an a tori ew ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાં માનવઅંગો મળવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ, હત્યારાની પત્નીના આપત્તિજનક ફોટો સચિનના મોબાઈલમાં હતા …

1 year ago
ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે : મોદી | India will develop its own defense system …

11 months ago
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ: મોરબીના શખ્સ સામે ફરિયાદ: મદદગારીમાં બે ના નામ ખુ…

9 months ago
ક્રૂડ ઓઇલના ભાવ 2026માં 52 ડોલર સુધી ગગડશે, પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે | Crude oil prices will fall to …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News