gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાંબાઝ મહિલાએ લોહીલુહાણ હાલતમાં હુમલાખોરનો સામનો કરી દબોચી લીધો, લોકો મદદે આવ્યા | Brave woman confr…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
જાંબાઝ મહિલાએ લોહીલુહાણ હાલતમાં હુમલાખોરનો સામનો કરી દબોચી લીધો, લોકો મદદે આવ્યા | Brave woman confr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કેરટેકર મહિલા ઉપર ખુની હુમલો થતાં તેણે ઈજાગ્રસ્ત હાલતમાં બે હુમલાખોરમાંથી એકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. 

ગોત્રી સોસાયટીમાં રહેતી અને કેરટેકર તરીકે કામ કરતી કવિતા નામની મહિલા ગઈકાલે રાત્રે નોકરી પરથી મેનેજર મુકેશ શાહ સાથે અલગ અલગ સ્કૂટર ઉપર ઘડતરપ આવી રહી હતી ત્યારે બાઈક ઉપર બે જણાએ તેનો પીછો કર્યો હતો. જેથી મહિલા અને મેનેજર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાસે ઊભા રહ્યા હતા. 

ત્યારબાદ બંને બાઈક સવાર યુવકો નજીકના પાન પાર્લર ખાતે ઉભા રહ્યા હતા જેથી મહિલાને શંકા જતા તે મેનેજર સાથે તેમના ગંગાનગર ખાતેના ઘર તરફ જવા માટે નીકળી હતી. આ દરમિયાન સન્માઈકાની દુકાન પાસે બંને બાઈક સવાર આવ્યા હતા અને પાર્ક થયેલી બસની પાછળ ઉભા રહ્યા હતા. 

મહિલા અને મેનેજરના સ્કૂટરો નજીક આવતા જ બંને હુમલાખોર બસ પાછળથી બહાર નીકળ્યા હતા. આ પૈકી એક જણ બાઈક પર બેસી રહ્યો હતો.જ્યારે પાછળ બેઠેલા શખ્સે નીચે ઉતરી મહિલાને રોકી હતી અને કમરના ભાગેથી કોઈ હથિયાર કાઢી તેના માથામાં ઝીંકી દીધું હતું. મહિલા લોહીલુહાણ થઈ જતાં બંને હુમલાખોરો ભાગવા ગયા હતા. 

આ વખતે લોહીથી લથબથ હાલતમાં મહિલા એ તરાપ મારી પાછળ બેઠેલા હુમલાખોરને પકડી લેતા બંને જણા બાઈક સાથે નીચે પટકાયા હતા.ત્યારબાદ મહિલાએ બૂમાબૂમ કરતાં બાઈક ચાલક બાઈક છોડીને ભાગી ગયો હતો. જ્યારે હુમલાખોરને મહિલાએ પકડી રાખતા લોકો દોડી આવ્યા હતા અને તેને દબોચી લીધો હતો. 

લક્ષ્મીપુરા પોલીસની ટીમ પણ આવી જતા હુમલાખોરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેનું નામ તરુણ મોતીલાલ મેનરીયા (ઉ.26 વર્ષ, રહે. એન્ટીકા ગ્રીનવુડ, સેવાસી-ખાનપુર રોડ,તા.વડોદરા) હોવાનું બહાર આવ્યું છે. તેણે હુમલો કયા કારણસર કર્યો તેની તપાસ માટે પોલીસ પૂછપરછ કરી રહી છે. મહિલાએ કહ્યું હતું કે હું આ શખ્સ કે બાઈક ચાલકને ઓળખતી નથી કે મારે કોઈ દુશ્મનાવટ પણ નથી. જેથી પોલીસે વધુ તપાસ જારી રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
એક નવી ફેશન : લગ્ન જીવન જાસૂસી તંત્રને ભરોસે, વર્ષમાં 8000થી વધુ કેસ ડિટેક્ટિવને સોંપાયા | Trust Def…

એક નવી ફેશન : લગ્ન જીવન જાસૂસી તંત્રને ભરોસે, વર્ષમાં 8000થી વધુ કેસ ડિટેક્ટિવને સોંપાયા | Trust Def...

સુપા (નવસારી) ની આંખની હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીએ ચાર કરોડ રૂપિયા એકત્ર કર્યા

સુપા (નવસારી) ની આંખની હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીએ ચાર કરોડ રૂપિયા એકત્ર કર્યા

રિઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી રેલવે વિભાગ દંડ વસૂલ કરી સંતોષ માને છે! મુસાફરો વચ્ચે જગ્યા મુદ્દે ત…

રિઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી રેલવે વિભાગ દંડ વસૂલ કરી સંતોષ માને છે! મુસાફરો વચ્ચે જગ્યા મુદ્દે ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

4 months ago
૫૦ લાખ પડાવી લેવાના કેસમાં બંને પોલીસ જવાન સસ્પેન્ડ | Both policemen suspended in Rs 50 lakh extorti…

૫૦ લાખ પડાવી લેવાના કેસમાં બંને પોલીસ જવાન સસ્પેન્ડ | Both policemen suspended in Rs 50 lakh extorti…

1 year ago
અમરેલી: સાવરકુંડલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, ગંદુ પાણી પાંચ ગામોના ઘરોમાં પહોંચતા રોગચાળાનો ખતરો!…

અમરેલી: સાવરકુંડલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ, ગંદુ પાણી પાંચ ગામોના ઘરોમાં પહોંચતા રોગચાળાનો ખતરો!…

9 months ago
બગોદરા હાઈવે ઉપર રોયલ્ટી વિનાના 5 ડમ્પરો ઝડપાયા | 5 royalty free dumpers caught on Bagodra Highway

બગોદરા હાઈવે ઉપર રોયલ્ટી વિનાના 5 ડમ્પરો ઝડપાયા | 5 royalty free dumpers caught on Bagodra Highway

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News