gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,જાંબુવા પાસે બાઇક લઇને જતા રેલવેના કર્મચારીને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત થયું હતું.  જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માણેજા શ્રીજી ટેનામેન્ટમાં રહેતો ૩૨ વર્ષનો વિદ્યાચરણસિંગ રેલવેમાં કોન્ટ્રાક્ટ  પર હેલ્પર તરીકે કામ કરતો હતો. આજે બપોરે તે બાઇક લઇને જાંબુવા બ્રિજ નજીકથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તે રોડ  પર ફંગોળાયો હતો. ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. સયાજી હોસ્પિટલમાં મૃતદેહને પી.એમ. માટે લઇ જવામાં આવ્યો હતો. વિદ્યાચરણસિંગને ટક્કર મારીને ભાગી જનાર વાહન ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગોઝારી ઘટના: તળાજાના સરતાનપર દરિયામાં એક જ પરિવારના 3 બાળકો ડૂબ્યા, બેના મોત | Two Childre…
GUJARAT

May 24, 2026
વાવ-થરાદ: અંડરગ્રાઉન્ડ કેનાલ ખુલ્લી કરવાના નિર્ણય સામે ભારે રોષ, ઇઢાટા-જમડાના ખેડૂતોની આંદોલનની ચિમક…

છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો …

Next Post
ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં વિન્ઝોની ૧૯૨ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી | ed freezes winzo 192 crore deposit

ગુજરાતમાં સોલાર જોડાણોનો આંકડો પાંચ લાખને પાર, 3778 કરોડની સબસિડી અપાઈ | gujarat number one state in…

ગુજરાતમાં સોલાર જોડાણોનો આંકડો પાંચ લાખને પાર, 3778 કરોડની સબસિડી અપાઈ | gujarat number one state in...

વ્યાજખોર મહિલાએ બહેનપણીને આપેલ રકમની કડક ઉઘરાણી | Strict collection of money from a usurious woman

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ MD તબિયતનું બહાનું કાઢી ચૂપચાપ રવાના | Former MD of Gujarat Land Deve…

6 months ago
મહારાષ્ટ્રના પાલઘરની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક થતા ફફડાટ, સ્થાનિકો ભાગતા નજરે પડ્યા | Toxic gas l…

3 months ago
સુરતની મહાવીર હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે તમામ 9 લોકોનું કર્યું રેસ્ક્યૂ | Fire break…

8 months ago
આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ | Sahayot Hotel Seal on Amul Road in Anand city

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News