gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સત્ય નદેલાએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ | Satya Na…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
સત્ય નદેલાએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ | Satya Na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Satya Nadella / X

Microsoft chief Satya Nadella meets PM Modi: માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાએ મંગળવારે (9 ડિસેમ્બર, 2025) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. માઇક્રોસોફ્ટે ભારતે એશિયામાં અત્યાર સુધીમાં પોતાનું સૌથી મોટું 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાનો વાયદો કર્યો.

ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ

માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાએ જાહેરાત કરી છે કે, તેઓ ભારતમાં AIના વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ અને સ્કિલ બિલ્ડ માટે 17.5 બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છીએ, જે એશિયામાં તેની કંપનીનું અત્યાર સુધીનું મોટું રોકાણ છે. તેમણે કહ્યું કે, તેનાથી ભારતના AI ફર્સ્ટમાં મદદ મળશે.

દુનિયા ભારત પ્રત્યે આશાવાદી છે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘જ્યારે AI ની વાત આવે છે, ત્યારે દુનિયા ભારત પ્રત્યે આશાવાદી છે. સત્ય નદેલા સાથે મારી ખૂબ જ ઉપયોગી ચર્ચા થઈ. મને ખુશી છે કે ભારત એ સ્થાન બની રહ્યું છે જ્યાં માઇક્રોસોફ્ટ એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરશે. ભારતના યુવાનો આ તકનો લાભ ઉઠાવીને નવીનતા લાવવા અને વધુ સારી દુનિયા માટે AI ની શક્તિનો ઉપયોગ કરશે.’

આ વર્ષે બીજી વખત વડાપ્રધાન મોદીને મળ્યા સત્ય નદેલા

આ વર્ષની શરૂઆતમાં પણ વડાપ્રધાન મોદી અને માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલા વચ્ચે મુલાકાત થઈ હતી. માઇક્રોસોફ્ટના સીઈઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, તેઓ AI ક્ષેત્રમાં ભારત સાથે કામ કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, ‘ભારતને AI-ફર્સ્ટ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને આગળ વધારવા અને દેશમાં અમારી હાજરીને વિસ્તૃત કરવાનું ચાલુ રાખવા અને આ AI પ્લેટફોર્મ પરિવર્તનનો લાભ દરેક ભારતીયને મળે તે સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે હું ઉત્સાહિત છું.’

સત્ય નદેલા હાલમાં માઇક્રોસોફ્ટના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) છે. સ્ટીવ બાલ્મર દૂર થયા બાદ તેમણે 2014 માં CEOનું પદ સંભાળ્યું. ત્યારબાદ જોન ડબલ્યુ થોમ્પસનના દૂર થયા બાદ તેઓ 2021 માં માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા. અગાઉ, તેઓ માઇક્રોસોફ્ટના ક્લાઉડ અને એન્ટરપ્રાઇઝ ગ્રુપના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઈન્ડિગો એરલાઈન્સ પર વધુ એક સંકટ, સરકારે ફ્લાઈટો 10% ઘટાડવાનો આપ્યો આદેશ, CEOએ જોડ્યા હાથ | Indigo CE…

ઈન્ડિગો એરલાઈન્સ પર વધુ એક સંકટ, સરકારે ફ્લાઈટો 10% ઘટાડવાનો આપ્યો આદેશ, CEOએ જોડ્યા હાથ | Indigo CE...

ચાંદી રૂ.3500 ઉછળી રૂ.1 લાખ 80 હજાર: ત્રણ દિવસમાં રૂ.6000ની તેજી | Silver rises by Rs 3500 to Rs 1 l…

ચાંદી રૂ.3500 ઉછળી રૂ.1 લાખ 80 હજાર: ત્રણ દિવસમાં રૂ.6000ની તેજી | Silver rises by Rs 3500 to Rs 1 l...

‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો...’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં રાત્રે વોક માટે નીકળેલી મહિલાનો મોબાઈલ લૂંટી સ્કુટર સવાર બે ગઠીયા ફરાર | 2 accused abscond…

વડોદરામાં રાત્રે વોક માટે નીકળેલી મહિલાનો મોબાઈલ લૂંટી સ્કુટર સવાર બે ગઠીયા ફરાર | 2 accused abscond…

1 year ago
સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો | Gujarat Wake…

સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો | Gujarat Wake…

11 months ago
ઠગ દંપતિએ ટેન્ડરના નામે વધુ ૭૨ લાખ રૃપિયાની છેતરપિંડી આચરી | The thug couple committed another fraud…

ઠગ દંપતિએ ટેન્ડરના નામે વધુ ૭૨ લાખ રૃપિયાની છેતરપિંડી આચરી | The thug couple committed another fraud…

9 months ago
સોનામાં નવો વિક્રમ : રૂ. 1,00,000ની સપાટીએ | Gold hits new record: Rs 100 000

સોનામાં નવો વિક્રમ : રૂ. 1,00,000ની સપાટીએ | Gold hits new record: Rs 100 000

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News