gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાખણ ગામ નજીક હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ પકડાયા | Two men caught stealing LPG …

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
જાખણ ગામ નજીક હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ પકડાયા | Two men caught stealing LPG …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– લીંબડી હાઇવે પર ટેન્કરમાંથી ગેસની ચોરીનું કૌભાંડ ઝડપાયું

– ગેસ ભરેલું ટેન્કર, છોટા હાથી ટેમ્પો , ગેસની બોટલો મળીને 26 લાખનો મુદ્દામાલ જપ્ત : એક શખ્સ નાસી છુટયો

લીંબડી : લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે આવેલી હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ ઝડપાયા હત જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો. પોલીસે ગેસ ભરેલું ટેન્કર, છોટા હાથી ટેમ્પો , ગેસની બોટલો મળીને ૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

લીંબડી-અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે આવેલી દેવનારાયણ હોટલના કમ્પાઉન્ડમાં અમુક શખ્સો ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરીને ગેસના બાટલા ભરી રહ્યા છે. તેવી બાતમીના આધારે લીંબડી પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ હાથ ધરીને ગેસ ચોરી કરતાં દશરથ રાધુભાઈ પાડલીયા (રહે.ઉટડી) અને પ્રવિણ રમાશંકર પાંડેય (રહે.વડોદરા)ને ઝડપી પાડયા હતાં. 

પોલીસે બંને શખ્સો પાસેથી રોકડ (રૂ.૧૪, ૦૦૦), બે-મોબાઈલ (કિં.રૂ. ૮,૦૦૦), એક છોટા હાથી (કિં.રૂ. ૨,૦૦,૦૦૦), ટેન્કર ટ્રકમાં ભરેલ ગેસ (કિં.રૂ. ૮,૬૬,૨૦૪) તથા એક ટેન્કર (કિં.રૂ. ૧૫,૦૦૦,૦૦) તથા ખાલી અને ભરેલી ગેસની ૧૪ બોટલ (કિં.રૂ ૧૦,૪૦૦), એક ઈલેક્ટ્રીક મોટર (કિં.રૂ.૨,૦૦૦) તથા ગેસ કાઢવાની નોજલ (કિં.રૂ. ૩,૦૦૦) મળીને કુલ રૂ.૨૬,૦૩,૬૦૪નો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન વિજય મનુભાઈ પાડલીયા (રહે.લીંબડી) નાસી છુટયો હતો. પોલીસે આ બનાવ અંગેનો ત્રણેય શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
શેરબજારમાં નોંધાયેલો સાત માસમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો | The stock market recorded its biggest we…

શેરબજારમાં નોંધાયેલો સાત માસમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો | The stock market recorded its biggest we...

જિલ્લાના 5911 હે. કોસ્ટલ એરીયામાં 4410 હે.માં મેગૃવનું સફળ વાવેતર | Successful plantation of megrub …

જિલ્લાના 5911 હે. કોસ્ટલ એરીયામાં 4410 હે.માં મેગૃવનું સફળ વાવેતર | Successful plantation of megrub ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79622 થી 81222 વચ્ચે અથડાશે | Sensex will hit between 79622 and 81222 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79622 થી 81222 વચ્ચે અથડાશે | Sensex will hit between 79622 and 81222 in the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

6 months ago
ગાયને અડફેટમાં લેનાર કારચાલકનો ઘર સુધી પીછો કરી હુમલો કર્યો | Driver who accidentally hit cow chased…

1 year ago
યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t…

4 months ago
વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો | Five friends beat their friend t…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News