gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in Business
0 0
0
જાન્યુઆરીમાં 19.25 લાખ ટુ-વ્હીલર, 4.49 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ | 19 25 lakh two wheelers 4 49 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : પેસેન્જર વાહનો અને ટુ-વ્હીલર્સના ડીલર શિપમેન્ટમાં બે આંકડાનો વધારો નોંધાયો છે, જે જાન્યુઆરીમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. આ સૂચવે છે કે જીએસટી સુધારા પછી મળેલી ગતિ પાટા પર સડસડાટ દોડી રહી છે.

જાન્યુઆરીમાં પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ ૧૨.૬ ટકા વધીને ૪૪૯,૬૧૬ યુનિટ થયું છે, જ્યારે ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે ૨૬.૨ ટકા વધીને ૧૯૨૫,૬૦૩ યુનિટ થયું છે. ડીલરોને ટુ-વ્હીલર શિપમેન્ટમાં સ્કૂટર્સે ૩૭ ટકાનો વધારો નોંધાવ્યો છે, જ્યારે મોટરસાઇકલમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, મોટરસાઇકલ એક ઉચ્ચ-વોલ્યુમ શ્રેણી છે, જે કુલ ટુ-વ્હીલર વેચાણમાં ૫૮ ટકાથી વધુ ફાળો આપે છે.

ઓટોમોબાઈલ્સ ક્ષેત્રની સંસ્થા સિયામે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૬માં પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોએ જાન્યુઆરી ૨૦૨૫ની સરખામણીમાં બે આંકડામાં વૃદ્ધિ સાથે અત્યાર સુધીનું સૌથી વધુ જાન્યુઆરી વેચાણ નોંધાવ્યું હતું. ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીમાં થ્રી-વ્હીલર શ્રેણીમાં ૩૦.૨ ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો હતો, જેમાં ૭૫,૭૨૫ યુનિટનું વેચાણ થયું હતું.

નવું વર્ષ સકારાત્મક રીતે શરૂ થયું છે, જે જીએસટી દરોમાં ઘટાડા બાદ માંગમાં સતત વધારો થવાને કારણે પાછલા ક્વાર્ટરમાં જોવા મળેલી મજબૂત ગતિને વિસ્તૃત કરે છે. એપ્રિલ-જાન્યુઆરી સમયગાળા દરમિયાન પેસેન્જર વાહન નિકાસ વાર્ષિક ધોરણે ૧૭.૬ ટકા વધીને ૭૪૭,૭૫૨ વાહનોની થઈ છે, જ્યારે ટુ-વ્હીલર નિકાસમાં ૨૩.૭ ટકાનો વધારો થયો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે ફંગોળાશે | Sensex will fluctuate between 81444 and 8355…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે ફંગોળાશે | Sensex will fluctuate between 81444 and 8355…

February 15, 2026
સોનામાં રૂા. 2000ની તેજી : વૈશ્વિક ભાવ વધી ફરી 5000 ડોલર ઉપર ગયા | Gold price rises by Rs 2000: Glob…

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…

February 14, 2026
Next Post
આણંદ જિલ્લામાં 3 સ્થળેથી દારૂ સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with liquor from 3 places in Anan…

આણંદ જિલ્લામાં 3 સ્થળેથી દારૂ સાથે 3 શખ્સ પકડાયા | 3 people caught with liquor from 3 places in Anan...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે ફંગોળાશે | Sensex will fluctuate between 81444 and 8355…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે ફંગોળાશે | Sensex will fluctuate between 81444 and 8355...

આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 …

આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્પિંગ રાઈડ ચલાવતા યુવકના બાળકી સાથે શારીરિક અડપલા | A young man riding a jumping ride had a physic…

4 months ago
જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ | …

મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds’ AUM grows 335% in …

6 months ago
ખેતરમાંથી જુગારનો અડ્ડો ઝડપાયો 5 શખ્સ પકડાયા, 3 ભાગી ગયા | Gambling den busted in farm 5 people arre…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News