gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરના માર્ગો પર ફિટનેસ સર્ટિફિકેટ વગરની દોડતી રિક્ષાઓ, 52,189 માંથી માત્ર 3,864 રિક્ષાઓનું જ…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરના માર્ગો પર ફિટનેસ સર્ટિફિકેટ વગરની દોડતી રિક્ષાઓ, 52,189 માંથી માત્ર 3,864 રિક્ષાઓનું જ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતી રિક્ષાઓ મુસાફરો માટે જોખમી છે. તેમ છતાંય હાલમાં વડોદરામાં 52,189 રિક્ષાઓ પૈકી માત્ર 3,864 રિક્ષાઓનું જ ફિટનેસ સર્ટિફિકેટ છે. જેના કારણે રિક્ષામાં મુસાફરી કરતા શહેરીજનોના માથે જોખમ રહેલું છે.

 રાજ્યમાં 7,23,121 રિક્ષાઓની પરમિટ છે. જે પૈકી માત્ર 66,891 રિક્ષાઓના ફિટનેસ ટેસ્ટ થયા છે. વડોદરામાં પણ માત્ર સાડા સાત ટકા રિક્ષાઓના ફિટનેસ ટેસ્ટ થયા છે. બાકીની રિક્ષાઓ ફિટનેસ વગર જ શહેરના માર્ગો પર દોડી રહી છે. આ અંગે રિક્ષા યુનિયનના આગેવાને જણાવ્યું છે કે, અગાઉ ફિટનેસની કાર્યવાહી આર.ટી.ઓ. કચેરી દ્વારા થતી હતી.પરંતુ, હવે આ કામગીરી ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવી છે. તેના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીનો ચાર્જ 800 રૂપિયા છે. આ ટેસ્ટિંગમાં રિક્ષામાં સ્હેજપણ ખામી હોય તો ટેસ્ટ ફેલ થાય છે. ફરીથી ટેસ્ટ આપવા માટે રિક્ષા ચાલકોને 800 રૂપિયા ભરવા પડે છે. આવી પરિસ્થિતિના કારણે રિક્ષા ચાલકો ફિટનેસ સર્ટિફિકેટ માટે જતા જ નથી. જેના કારણે મુસાફરોના જીવને જોખમ રહે છે.

 આ ઉપરાંત મીટર કેલિબ્રેશન એટલેકે, મીટરના ટેસ્ટિંગમાં પણ ઘણી તકલીફ છે. વડોદરામાં માત્ર એક જ સેન્ટર છે. જેના કારણે રિક્ષા ચાલકોને છેક અમદાવાદ સુધી દોડવું પડે છે. અમદાવાદમાં જ મોટાભાગની કંપનીઓ હોય તેમના સ્ટાફ પૈકી કોઇને લાયસન્સ આપવામાં આવ્યું હોય છે. તેના કારણે રિક્ષા ચાલકો હેરાન થઇ રહ્યા છે. આ જ રીતે સીએનજી બોટલ રિટેસ્ટિંગમાં પણ તકલીફ થઇ રહી છે. વડોદરામાં માત્ર એક જ સેન્ટર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi...

સુરતમાં હીરાના કારીગરે પરિવાર સાથે કર્યો આપઘાત, આર્થિક સંકડામણના કારણે નદીમાં ઝંપલાવતા 3ના મોત | 3 p…

સુરતમાં હીરાના કારીગરે પરિવાર સાથે કર્યો આપઘાત, આર્થિક સંકડામણના કારણે નદીમાં ઝંપલાવતા 3ના મોત | 3 p...

રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર | gujarat Rajkot Surat Min…

રાજકોટમાં ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર, આરોપી ફરાર | gujarat Rajkot Surat Min...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુહૂર્ત ટ્રેડિંગ 2025: છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારમાં દર વખતે પોઝિટિવ ટ્રેન્ડ | Muhurat Trading 2025…

મુહૂર્ત ટ્રેડિંગ 2025: છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારમાં દર વખતે પોઝિટિવ ટ્રેન્ડ | Muhurat Trading 2025…

11 months ago
સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટ…

સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટ…

1 year ago
હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા …

હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા …

7 months ago
વડોદરા શહેરમાં રાત્રિના સમયે ઢોર છુટ્ટા મૂકી દેનાર સોમા તળાવના 25 ઢોરવાડા સંચાલકોને પાલિકાની નોટિસ |…

વડોદરા શહેરમાં રાત્રિના સમયે ઢોર છુટ્ટા મૂકી દેનાર સોમા તળાવના 25 ઢોરવાડા સંચાલકોને પાલિકાની નોટિસ |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News