gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત યુવાનનો કેન્સરની બીમારીથી કંટાળી જઈ આપઘાત | A young farmer l…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત યુવાનનો કેન્સરની બીમારીથી કંટાળી જઈ આપઘાત | A young farmer l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગાધેશ્વર મંદિર નજીક વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા અરવિંદભાઈ કાનાભાઈ સુરેલા નામના 50 વર્ષના યુવાને પોતાની વાડીમાં પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતાં તેને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવવા અંગે મૃતકના પુત્ર મનીષ અરવિંદભાઈ સુરેલાએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસનો કાફલો સરકારી હોસ્પિટલમાં દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક ખેડૂત કે જે પોતે છેલ્લા કેટલાક સમયથી મોઢાના કેન્સરની બીમારીથી પીડાતા હતા, અને તેની અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જે બીમારીથી કંટાળી જઈ તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. જામજોધપુરના પોલીસ દ્વારા સમગ્ર મામલાની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
અમદાવાદમાં SG હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતાં આઈસર પલટી, ભયંકર ટ્રાફિક જામ | Ahmedabad SG Highway …

અમદાવાદમાં SG હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતાં આઈસર પલટી, ભયંકર ટ્રાફિક જામ | Ahmedabad SG Highway ...

પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ | punjab loc…

પંજાબમાં ફરી આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ | punjab loc...

જામનગર પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન 4 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Jamnagar Poli…

જામનગર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ'ની તપાસ દરમિયાન 4 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Jamnagar Poli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline …

10 months ago
અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 5ના મોત: રાજુલા-જાફરાબાદમાં અકસ્માત સહિતની ઘટનાઓથી શોકનો માહોલ | 5 peopl…

8 months ago
ભાવનગર મહાપાલિકાને બીજા દિવસે મિલ્કત વેરાની 2.87 કરોડની આવક | Bhavnagar Municipal Corporation receiv…

1 year ago
વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો | Accused who had been absconding from Vadodara…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News