gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા મગનભાઈ મેરૂભાઈ પરમાર નામના 22 વર્ષના દેવીપુજક યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી મુઢ માર મારવા અંગે પોતાના જ બે પિતરાઈ ભાઈઓ રાજુ માધુભાઈ પરમાર અને સવજી માધુભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન મગનભાઈ અને તેના પિતરાઈ ભાઈ રાજુભાઈ વચ્ચે આજથી એક વર્ષ પહેલા ઝઘડો થયો હતો, અને બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. જેના મનદુખના ભાગરૂપે આ હુમલો કરી દેવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. શેઠ વડાળા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
જામનગર નજીક ધુતારપુર પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડેલા 5 વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટરનું તોતિંગ વ…

જામનગર નજીક ધુતારપુર પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડેલા 5 વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટરનું તોતિંગ વ...

સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ | Locals protest b…

સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ | Locals protest b...

વડોદરામાં ગેસ લાઇનના ભંગાણ રીપેરીંગની 15 કલાક કામગીરી બાદ રાત્રે ૩ વાગ્યે પૂરી થઈ : સવારે 7 વાગે પુર…

વડોદરામાં ગેસ લાઇનના ભંગાણ રીપેરીંગની 15 કલાક કામગીરી બાદ રાત્રે ૩ વાગ્યે પૂરી થઈ : સવારે 7 વાગે પુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા | Pahalgam Attack : …

11 months ago
ડોર ટુ ડોર માટે મટીરીયલ રિકવરી ફેસીલીટી શરૂ થઈ નથી | Material recovery facility for door to door has…

10 months ago
નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ, જસ્ટિસ સૂર્ય કાંતનું નામ મોખરે | Government writes to CJ…

8 months ago
ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનું અનિયંત્રિત પ્રમાણ જોખમી | Uncontrolled number of devotees in Chardham…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News