gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક ધુતારપુર પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડેલા 5 વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટરનું તોતિંગ વ…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક ધુતારપુર પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડેલા 5 વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટરનું તોતિંગ વ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Child Death : જામનગર નજીક ધુતારપુર ગામ પાસે કપાસ વિણવાની મજૂરી કામ કરવા જઈ રહેલા એક પરિવારનો પાંચ વર્ષનો બાળક અકસ્માતે ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ટ્રેક્ટરનું વ્હીલ માથા પરથી ફરી વળતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરી રહેલા મૂળ ભરૂચ જિલ્લાના વતની કમલેશભાઈ મનુભાઈ વાઘેલા તથા તેમના પરિવારના બાળકો સહિતના અન્ય સભ્યો એક ટ્રેક્ટરમાં બેસીને નજીકમાં જ આવેલી એક વાડીમાં કપાસ વીણવાનું કામ કરવા માટે જઈ રહ્યા હતા. કમલેશભાઈના પરિવારના 8 જેટલા સભ્યો હતા, તેમજ અન્ય શ્રમિક પણ ટ્રેક્ટરમાં સાથે બેઠા હતા. જેઓ ધુતારપુર વિસ્તારના વતની હરેશભાઈ પટેલના જી.જે. 10 ડી.એ. 1915 નંબરના ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં ખાડો આવ્યો હોવાથી ટ્રેક્ટર ફૂલ સ્પીડમાં હોવાના કારણે ટ્રેક્ટરની અંદર બેઠેલો કમલેશભાઈનો પાંચ વર્ષનો પુત્ર મયુર (ઉ.વ.5) કે જે ઉછળીને નીચે પટકાયો હતો. એટલું જ માત્ર નહીં ટ્રેક્ટરનું પાછલું તોતિંગ વ્હીલ તેના ઉપરથી ફરી વળ્યું હતું, અને ખોપડી ફાટી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતક મયુરના પિતા કમલેશભાઈ વાઘેલાએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી એ. ડિવિઝનના એ.એસ.આઇ. ડી.એ.રાઠોડ એ બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે ટ્રેક્ટર ચાલક હરેશ પટેલ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ | Locals protest b…

સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ | Locals protest b...

વડોદરામાં ગેસ લાઇનના ભંગાણ રીપેરીંગની 15 કલાક કામગીરી બાદ રાત્રે ૩ વાગ્યે પૂરી થઈ : સવારે 7 વાગે પુર…

વડોદરામાં ગેસ લાઇનના ભંગાણ રીપેરીંગની 15 કલાક કામગીરી બાદ રાત્રે ૩ વાગ્યે પૂરી થઈ : સવારે 7 વાગે પુર...

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ …

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને નંદપુર ગામમાં જુગારના બે સ્થળે દરોડા : ચાર મહિલા સહિત 12 જુગારીઓ પકડાયા | 12 gambler…

જામનગર શહેર અને નંદપુર ગામમાં જુગારના બે સ્થળે દરોડા : ચાર મહિલા સહિત 12 જુગારીઓ પકડાયા | 12 gambler…

11 months ago
રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી | sta…

રાજ્ય સરકારની જાહેરાત: ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, કૃષિ મંત્રીએ આપી માહિતી | sta…

8 months ago
2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

1 year ago
વડોદરામાં સ્ક્રેપના વેપારીને પોલીસ અને પ્રેસની ધમકી આપી 1.10 લાખ પડાવી લીધા | Scrap dealer in Vadoda…

વડોદરામાં સ્ક્રેપના વેપારીને પોલીસ અને પ્રેસની ધમકી આપી 1.10 લાખ પડાવી લીધા | Scrap dealer in Vadoda…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News