gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રીક્ષા-ઇકો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત : 5 લોકોને ઈજા, કાર ચા…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રીક્ષા-ઇકો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત : 5 લોકોને ઈજા, કાર ચા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે ગઈ તા.30/04/2026ના રોજ રાત્રિના સમયે રિક્ષા, ઈકો કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા કુલ પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચવા પામી છે. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે જામજોધપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, ગજાબી આંબરડી ગામના રહેવાસી અને રિક્ષા ડ્રાઈવર જશવંતભાઈ સોમાભાઈ સાડીયા પોતાના રિક્ષા નંબર જીજે 10 ટીટી 7022 લઈને જામજોધપુર માર્કેટ યાર્ડ તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે રિક્ષામાં બે મુસાફરો પણ બેઠેલા હતા. તે દરમિયાન જામજોધપુર તરફથી આવી રહેલી સિલ્વર કલરની ઈકો કાર નંબર જીજે 37 બી.9253ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને બેફીકરાઈપૂર્વક હંકારતા રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.

આ ટક્કરના કારણે રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિઓ નીચે પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા અને રિક્ષા ચાલક જશવંતભાઈને કપાળના ઉપરના ડાબા ભાગે તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સમયે રિક્ષાની પાછળથી આવી રહેલી એક્ટિવા સ્કૂટર નંબર જીજે 10 સી.પી. 8938 પણ ઈકો કાર સાથે અથડાઈ જતાં તેમાં પાછળ બેઠેલા વ્યક્તિને પગના અંગૂઠાના ભાગે ફેક્ચર સહિત ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત, ઈકો કારમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા સાધુ વેશ ધારણ કરેલા વ્યક્તિને કમરના ભાગે મણકામાં ફેક્ચર તથા અન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે રિક્ષા ચાલક જશવંતભાઈ સાડીયાએ ઈકો કારના ચાલક સામે બેફામ અને બેદરકાર રીતે વાહન ચલાવી માનવ જીવન જોખમમાં મુકવાના આક્ષેપ સાથે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો | Businessman…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો | Businessman...

લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા…

લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા...

જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા | 3 …

જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા | 3 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

6 months ago
સ્ટેટ હાઈ-વે ઉપર સામટા 11 સિંહ આવી ચડતાં વાહનો થંભાવાયા | Vehicles stopped as 11 lions appeared on t…

સ્ટેટ હાઈ-વે ઉપર સામટા 11 સિંહ આવી ચડતાં વાહનો થંભાવાયા | Vehicles stopped as 11 lions appeared on t…

8 months ago
IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ એલર્ટ | IMD Weather Update …

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ એલર્ટ | IMD Weather Update …

1 year ago
ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ | operation …

ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ | operation …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News