gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં લાંચ લેવાના ગંભીર કેસમાં સપડાયેલા મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે, જેથી તેનો જેલવાસ લંબાયો છે. જ્યારે આ ચુકાદાને લઇને સરકારી વર્ગોમાં ચર્ચા જાગી છે.

 પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરમાં ચાલી રહેલા વિવિધ સરકારી કામોમાં ઇલેક્ટ્રિક કામગિરીના બિલ મંજુર કરવા બદલ આરોપી વિજયકુમાર બાબુભાઈ કાના (મદદનીશ ઇજનેર વર્ગ-2, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ) દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે ફરિયાદી એ ભ્રષ્ટાચાર વિરોધી દળ (એ.સી.બી.)નો સંપર્ક કર્યો હતો.

તા.11/04/2026ના રોજ એ.સી.બી. દ્વારા ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન જામનગર સ્થિત કચેરીમાં આરોપી દ્વારા લાંચની રકમ સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ટ્રેપ દરમિયાન રોકડ રકમ તથા અન્ય પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા.

 આરોપીને બાદમાં કાયદેસરની કાર્યવાહી હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જામનગરની અદાલતમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલ દલીલો અને કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. જેથી તેનો જેલવાસ લંબાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ | Horrific C…
GUJARAT

June 8, 2026
વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા |…

જામનગરની 14 વર્ષની સગીરા રમતા રમતા હાર્ટ એટેકથી અચાનક ઢળી પડી, સારવાર દરમિયાન મોત | Jamnagar Teen Di…

Next Post
જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register...

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te...

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ | Complaint of physical and mental torture agai…

8 months ago
વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

2 months ago
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઇમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું | chinese newspaper global times a…

1 year ago
અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષનું પદ પ્રતાપ દૂધાત પાસેથી આંચકી લેવાશે? શિબિરમાં વેણુગોપાલે આપ્યા સંક…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News