gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો | …

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : મોરબી પંથકના એક મહિલા જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં આવ્યા હતા અને હાપા રેલવે સ્ટેશન જતી વેળાએ તેમનો રૂપિયા 6 લાખથી વધુની કિંમતના ઘરેણાં સાથેનો થેલો ગુમ થયો હતો, જે પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોજેક્ટ અંતર્ગત શોધીને પરત સોંપ્યો હતો. જેથી મહિલાએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધીક્ષક આર.બી.દેવધા તથા પંચકોશી એ ડીવી. પો.સ્ટેના પો.ઇન્સ.એમ.એન. શેખ, તથા એ.એસ.આઇ. શોભરાજસિંહ જી.જાડેજા અને પો. કોન્સ શિવરાજસિંહ કે. જાડેજા દ્વારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન ખીજડીયા ગામના ભાવનાબેન લાખાભાઇ ભીમાણી ઉવ.પર રહે. હરીપર તા માળીયા(મીયાણા) જી.મોરબી વાળાઓ ગઇ તા.12/11/2025ના સાંજના આશરે સાતેક વાગ્યે ખીજડીયા ગામથી હાપા ખાતે પોતાના સંબંધીના ઘરે જતા હોય ત્યારે પોતાની પાસે રહેલો એક થેલો, જેમાં પોતાના કપડા તથા સોના ચાંદીના દાગીના હતા. જે થેલો ક્યાક રસ્તામા પડી ગયો હોવાની પંચકોશીએ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, જેથી ઉપરોક્ત પોલીસ ટીમ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી હતી.

 જે દરમીયાન પોલીસને બાતમી મળી હતી કે દેવેન્દ્રસિંહ ભોજુભા જાડેજા રહે. ખીમરાણા વાળાને ઉપરોક્ત થેલો મળેલો છે, જે માહિતીના આધારે તેની પાસેથી ઉપરોકત થેલો મેળવી લઈ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકનો સંપર્ક કરી થેલામાં રહલાં સોના ચાંદીના અસલ દાગીનાઓ જેની કુલ રૂ.6,19,000ની કિંમતનું સોનું પરત સોંપવામા આવ્યું છે. તેથી મહિલાએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…
GUJARAT

જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…

February 9, 2026
જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :…
GUJARAT

જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :…

February 9, 2026
2007થી ગુજરાત-રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સકંજો! દુબઈથી વડોદરા લાવવાની કવાયત તેજ | …
GUJARAT

2007થી ગુજરાત-રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સકંજો! દુબઈથી વડોદરા લાવવાની કવાયત તેજ | …

February 9, 2026
Next Post
જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક છ રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ…

જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક છ રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ...

જામનગરમાં રીક્ષા ચાલક લોનના હપ્તા ચડી જતા આર્થિક સંકળામણના કારણે ઝેર પી લઇ આપઘાત | Jamnagar a ricksh…

જામનગરમાં રીક્ષા ચાલક લોનના હપ્તા ચડી જતા આર્થિક સંકળામણના કારણે ઝેર પી લઇ આપઘાત | Jamnagar a ricksh...

‘જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું’ સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ CM સ…

‘જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું’ સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ CM સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

2 months ago
વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’

વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’

2 months ago
GSP હેઠળના ડયૂટી લાભો યુરોપે નાબુદ કરતા દેશના નિકાસકારોને વધુ એક ફટકો | Another blow to the country’…

GSP હેઠળના ડયૂટી લાભો યુરોપે નાબુદ કરતા દેશના નિકાસકારોને વધુ એક ફટકો | Another blow to the country’…

2 weeks ago
‘આઝાદ-બલૂચિસ્તાન’ 2026નું પહેલું સપ્તાહ ‘ગ્લોબલ ડિપ્લોમેટિક વીક’ તરીકે ઉજવી રહ્યું છે | ‘Azad Baloch…

‘આઝાદ-બલૂચિસ્તાન’ 2026નું પહેલું સપ્તાહ ‘ગ્લોબલ ડિપ્લોમેટિક વીક’ તરીકે ઉજવી રહ્યું છે | ‘Azad Baloch…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News