gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના એસ.પી સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકિંગ…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
જામનગરના એસ.પી સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકિંગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આગામી 22 તારીખથી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે તમામ નવરાત્રી મહોત્સવના મહત્વના સ્થળો, કે જે જગ્યાએ વધુ ભીડ રહે છે, અને મોટી સંખ્યામાં લોકો નવરાત્રી મહોત્સવ માટે એકત્ર થતા હોય છે, તેવા સ્થળની જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. 

તેઓની સાથે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલા, ઉપરાંત એલસીબીના પી.આઈ. વી.એમ.લગારીયા અને તેઓની સમગ્ર ટીમ, તથા સીટી એ.ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચાવડા તથા અન્ય પોલીસ અધિકારીઓનો કાફલો જોડાયો હતો, અને બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાતા ગરબા મહોત્સવના સ્થળ પર સૌપ્રથમ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સુરક્ષા વ્યવસ્થા વિભાગના સંદર્ભમાં ગરબા મંડળ સંચાલકો સાથે ચર્ચા કર્યા બાદ પાર્કિંગ સહિતના મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી હતી. 

ત્યારબાદ તમામ પોલીસ અધિકારીઓની ટીમ જામનગર શહેરને આસપાસના વિસ્તારમાં નવરાત્રી મહોત્સવનું મોટા પ્રમાણમાં આયોજન થાય છે, તેવા તમામ સ્થળો પર ચેકિંગ કરી અને સુરક્ષા વ્યવસ્થા અને પાર્કિંગ સહિતના મુદ્દે સ્પેશિયલ ડ્રાઇવ યોજીને સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસ ડ્રાઈવ દરમિયાન જીપીએકટ કલમ 135 હેઠળના બે કેસ કરવામાં આવ્યા હતા, જયારે એમ.વી.એક્ટ કલમ 185 હેઠળ 6 કેસ કરવામાં આવ્યા હતા. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 40 જેટલી કારમાંથી ડાર્ક ફિલ્મને સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી, અને નંબર પ્લેટ વગરના 92 વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ફેન્સી નંબર પ્લેટ વાળા 44 વાહનોના કેસ કરી તે વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
જામનગર નજીક મેઘપર ગામમાં રહેતા કોન્ટ્રાક્ટરના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 22 લાખનું સોનું ઉઠાવી…

જામનગર નજીક મેઘપર ગામમાં રહેતા કોન્ટ્રાક્ટરના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 22 લાખનું સોનું ઉઠાવી...

ધ્રોલના જાલીયા માનસર ગામ પાસે બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ | young …

ધ્રોલના જાલીયા માનસર ગામ પાસે બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઇક સવાર ખેડૂત યુવાનનું કરુણ મૃત્યુ | young ...

નવરાત્રિમાં ખૂબ ગૂંજશે કિંજલ દવેનું ‘ચાર ચાર બંગડીવાળી…’ ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો | Navr…

નવરાત્રિમાં ખૂબ ગૂંજશે કિંજલ દવેનું 'ચાર ચાર બંગડીવાળી...' ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો | Navr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja…

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja…

8 months ago
જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો : 6 ટાંકા આવ્યા | Dog attacks 2 year old girl in Jetpur: 6…

જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો : 6 ટાંકા આવ્યા | Dog attacks 2 year old girl in Jetpur: 6…

3 months ago

ભારતમાં 38 ટકા લોકોને ફેટી લીવરની સમસ્યા! શરીરમાં આ લક્ષણ દેખાય તો ચેતવું જરૂરી | fatty liver early signs you should never ignore

4 months ago
અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર | Ayodhya to S…

અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર | Ayodhya to S…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News