gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર | Ayodhya to S…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર | Ayodhya to S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ayodhya Deepotsav: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ પહેલાં જ વર્લ્ડ રેકોર્ડ બનવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શનિવારે મોડી સાંજે સરયૂ નદીના તટ પર આયોજિત સરયૂ આરતીમાં 21,000થી વધુ લોકોએ એકસાથે ભાગ લઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

આ પણ વાંચોઃ 54 વર્ષ બાદ મથુરાના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના ખજાનાનો રૂમ ખોલાયો

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારી નિશ્ચલ બારોટે જણાવ્યું હતું કે, આ આયોજનમાં સહભાગીઓની ગણતરી ક્યૂઆર કોડ સ્કેનિંગ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 21000થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જે અગાઉના 1774 લોકોના રેકોર્ડને તોડે છે. આ રેકોર્ડની સત્તાવાર જાહેરાત રવિવારે (19 ઓક્ટોબર) મુખ્યમંત્રી સમક્ષ સ્ટેજ પર કરવામાં આવશે.

29 લાખ દીવા પ્રગટાવી નવો વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારી

રામનગરી અયોધ્યામાં રવિવારે (19 ઓક્ટોબર) નવમાં દીપોત્સવનું ભવ્ય આયોજન થશે, જેમાં 29 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી છે. રામની પૈડી પરના 56 ઘાટો પર 30,000 સ્વયંસેવકો દ્વારા 29 લાખ દીવા સજાવી દેવામાં આવ્યા છે. ગિનીસ બુકની ટીમે ડ્રોનની મદદથી આ દીવાની ગણતરી પૂરી કરી લીધી છે. આ આયોજનમાં 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવીને અગાઉનો રેકોર્ડ તોડવામાં આવશે.

આ પણ વાંચોઃ બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત

આજે સવારથી દીવામાં તેલ અને વાટ નાખવાનું કામ શરૂ થશે. આ ભવ્ય આયોજન માટે અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

દીપોત્સવ આસ્થા અને સન્માનનું પ્રતીક: જયવીર સિંહ

રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે, “વર્ષ 2017માં પહેલીવાર 1 લાખ 71 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીપોત્સવમાં 26 લાખથી વધુ દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. પહેલા સંસ્કરણથી નવમા સંસ્કરણ સુધી દીવાની સંખ્યામાં લગભગ 15 ગણો વધારો થયો છે, જે આસ્થા અને પ્રભુ શ્રી રામ પ્રત્યેના સન્માનનું પ્રતીક છે. સરયૂ ઘાટ પર 2100 વેદાચાર્યો મહાઆરતી કરશે. આકાશમાં 1100 ડ્રોન દ્વારા રામાયણના વિવિધ પ્રસંગોની મનમોહક ઝલક પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં જય શ્રી રામ, ધનુષધારી રામ, સંજીવની પર્વત ઉઠાવતા હનુમાનજી, રામસેતુ અને રામમંદિર જેવી આકૃતિઓનો સમાવેશ થશે.

‘દીપોત્સવ AR એપ’ દ્વારા વર્ચ્યુઅલ દીપદાન

આ દીપોત્સવનો હિસ્સો બનવા માટે ‘દીપોત્સવ AR એપ’ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. વિશ્વના કોઈપણ ખૂણે બેઠેલા લોકો આ એપ દ્વારા વર્ચ્યુઅલ દીપદાન કરીને ઉત્સવનો ભાગ બની શકે છે. આ એપ ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા ‘વિકસિત ઉત્તર પ્રદેશ 2047’ની પરિકલ્પનાની દિશામાં એક નોંધપાત્ર પગલું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા | 2806 cases including arson likely in Saur…

સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા | 2806 cases including arson likely in Saur...

મુહૂર્ત ટ્રેડિંગ 2025: છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારમાં દર વખતે પોઝિટિવ ટ્રેન્ડ | Muhurat Trading 2025…

મુહૂર્ત ટ્રેડિંગ 2025: છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારમાં દર વખતે પોઝિટિવ ટ્રેન્ડ | Muhurat Trading 2025...

GSTમાં ઘટાડા બાદ નવરાત્રી સમયે બેંક ધિરાણમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ | Bank lending grows by over 11% …

GSTમાં ઘટાડા બાદ નવરાત્રી સમયે બેંક ધિરાણમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ | Bank lending grows by over 11% ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…

છોટા ઉદેપુર: નસવાડીમાં ખાતર માટે ખેડૂતો પરેશાન, ખાતર ડેપોએ જમીનની નકલ અને આધાર કાર્ડની માગ કરી | Far…

1 month ago
જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત | 2 Dead 20 Injured a…

જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી,પતિ-પત્ની સહિત 2ના મોત, 20 ઈજાગ્રસ્ત | 2 Dead 20 Injured a…

6 months ago
રેલવે સ્ટેશન પરથી બાળકનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો | Accused of kidnapping child from railway statio…

રેલવે સ્ટેશન પરથી બાળકનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો | Accused of kidnapping child from railway statio…

5 months ago
બાજવા ચર્ચ પાસે ટ્રક સાથે અકસ્માત થતા બાઇકસવારનું મોત | Biker dies in accident with truck near Bajwa…

બાજવા ચર્ચ પાસે ટ્રક સાથે અકસ્માત થતા બાઇકસવારનું મોત | Biker dies in accident with truck near Bajwa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News