gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના કરોડના કૌભાંડી ફરારી ચાર્ટર્ડ એકાઉન્ટ સામે વધુ એક વેપારી દ્વારા 3.70 કરોડની છેતરપિંડી અંગેન…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
જામનગરના કરોડના કૌભાંડી ફરારી ચાર્ટર્ડ એકાઉન્ટ સામે વધુ એક વેપારી દ્વારા 3.70 કરોડની છેતરપિંડી અંગેન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસ ધરાવતા એક સી.એ. દ્વારા કરોડોનું જીએસટી કૌભાંડ કરવામાં આવ્યું છે, કે સંદર્ભમાં ગઈકાલે એક ગુન્હો દાખલ કરાયા બાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.

જામનગરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર બ્રહ્મ એન્ડ એસોસિયેટ નામની ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસ ધરાવતા અલ્કેશ પેઢડિયા દ્વારા જીએસટી ચોરીનું મસ મોટુ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. અને જીએસટીની ટુકડી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

જે દરમિયાન ગઈકાલે એક વેપારી દ્વારા પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. જે સીલસિલો આજે પણ ચાલુ રહ્યો હતો, અને વધુ એક વેપારી દ્વારા અલ્પેશ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા સંજયભાઈ રસિકભાઈ ચિતારા નામના વેપારીએ પોતાનું એકાઉન્ટ સંભાળતા અલ્કેશ પેઢડીયા સામે 3 કરોડ 70 લાખની વેરા શાખનો પોતાની જાણ બહાર ઉલ્લેખ કરી છેતરપિંડી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે. જે મામલાનો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ 406 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને એલસીબી ના પી.એસ.આઇ પી.એન. મોરી સમગ્ર મામલાની તપાસ ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

Next Post
જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Ban on flying d…

જામનગર જીલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | Ban on flying d...

રાજકોટ: પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ક્રૂરતા આચરનાર કોન્સ્ટેબલની ધરપકડ | Constable arrested for …

રાજકોટ: પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ક્રૂરતા આચરનાર કોન્સ્ટેબલની ધરપકડ | Constable arrested for ...

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી તા. 17 સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન | Shopping festival organize…

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી તા. 17 સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન | Shopping festival organize...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા મિલકત સંબંધી ગુન્હાના આરોપીઓને ચેક કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજ…

7 months ago
ફક્ત મહિલાઓ માટે: પિંક કોસ્ટ્યુમ પહેરીને ‘રોયલ રાની’ ગરબે ધૂમશે

6 months ago
સસ્તું સોનું ના નામે વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ઇલિયાસની ગેંગનો પત્તો નથીઃDCB ને તપાસ સોંપી | ili…

4 months ago
અપીલ સબ કમિટી સમક્ષ લાંચકાંડમાં ઝડપાયેલ ફાયર જમાદારે ફરજ ઉપર હાજર કરવા અપીલ કરી | Before the Appeal …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News