gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી તા. 17 સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન | Shopping festival organize…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી તા. 17 સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન | Shopping festival organize…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજય સરકાર દ્વારા વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટીફેક્ટસ, ક્રાફ્ટ્સ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ ”વોકલ ફોર લોકલ” વિભાવનાને પ્રાધાન્ય આપવાના હેતુસર રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન કરવામાં આવ્યું છે. 

જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટીવલ નું આજે તા.10-10-2025થી તા. 17-10-2025 સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જામનગર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન.મોદીના અધ્યક્ષ સ્થાને જામનગર મહાનગર પાલિકાના સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ શોપિંગ ફેસ્ટીવલ દૈનિક સવારે 10:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. સ્વદેશી મેળા માટે 90 ફૂટ X 195 ફૂટનો ડોમ તૈયાર કરાવવામાં આવેલ છે. સરકાર દ્વારા સ્વ-સહાય જૂથના જુદા-જુદા 44 PMJY યોજના હેઠળના લાભાર્થીઓને તેમજ હેન્ડીક્રાફટ આઈટમના સ્ટોલ માટે 11 લાભાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ ફાળવણી કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્વદેશી મેળાનો લાભ PM સ્વનીધી યોજનાના જુદા-જુદા 24 લાભાર્થીઓને પણ લાભ મળે તે માટે સ્વદેશી મેળા સાથે ફૂડ સ્ટોલ પણ વિનામૂલ્યે ફાળવવામાં આવેલ છે.

શહેરના મહતમ નાગરિકોને વિકાસયાત્રામાં ભાગીદાર બનાવવા સ્વદેશી મેળા દરમ્યાન દૈનિક રાત્રે 8-00 થી 10-00 કલાક સુધી જુદા-જુદા ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્વદેશી વસ્તુઓ તેમજ શોપિંગ ફેસ્ટીવલની મુલાકાત લેવા કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવી છે,

આ પત્રકાર પરિષદમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સુરત: પાલિકાના લિંબાયત ઝોનની નબળી કામગીરીને પગલે બે માળની બિલ્ડિંગ નમી ગઈની ફરિયાદ | Complaint that …

સુરત: પાલિકાના લિંબાયત ઝોનની નબળી કામગીરીને પગલે બે માળની બિલ્ડિંગ નમી ગઈની ફરિયાદ | Complaint that ...

‘ભારત રમત-ગમતમાં પાછળ છે, તે માટે લોકોની ઉદાસીનતા પણ જવાબદાર’: અંજુ બોબી જ્યોર્જ | Anju Bobby George…

'ભારત રમત-ગમતમાં પાછળ છે, તે માટે લોકોની ઉદાસીનતા પણ જવાબદાર': અંજુ બોબી જ્યોર્જ | Anju Bobby George...

ગોરવામાં ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરાયા | Illega…

ગોરવામાં ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરાયા | Illega...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ-આણંદ મનપાની મનાઈ છતાં વીટકોસે એસટીને સમાંતર રૂટ શરૂ કર્યા | Despite Karamsad Anand Municipalit…

કરમસદ-આણંદ મનપાની મનાઈ છતાં વીટકોસે એસટીને સમાંતર રૂટ શરૂ કર્યા | Despite Karamsad Anand Municipalit…

8 months ago
જામનગરમાં પ્રેમચંદ કોલોની વિસ્તારમાં રોડની વચ્ચે અજાણ્યા શખ્સ દ્વારા લોખંડના ગર્ડર ફીટ કરાવી દેતાં સ…

જામનગરમાં પ્રેમચંદ કોલોની વિસ્તારમાં રોડની વચ્ચે અજાણ્યા શખ્સ દ્વારા લોખંડના ગર્ડર ફીટ કરાવી દેતાં સ…

11 months ago
મોપેડની ડીકીમાંથી રોકડા ૩૭ હજારની ચોરી કરનાર પકડાયો | Man arrested for stealing Rs 37 000 from moped…

મોપેડની ડીકીમાંથી રોકડા ૩૭ હજારની ચોરી કરનાર પકડાયો | Man arrested for stealing Rs 37 000 from moped…

7 months ago
કપડવંજ તાલુકામાં 19 વીજ ચોરોને 5 લાખ દંડ ફટકારાયો | 19 electricity thieves fined Rs 5 lakh in Kapadv…

કપડવંજ તાલુકામાં 19 વીજ ચોરોને 5 લાખ દંડ ફટકારાયો | 19 electricity thieves fined Rs 5 lakh in Kapadv…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News