gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ખેડૂતને બોગસ પત્રકારનો ભેટો, ફલ્લા ગામમાં ખેતરમાંથી માટી કાઢવાની બાબતમાં રૂ.3000 નો તોડ | 5…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ખેડૂતને બોગસ પત્રકારનો ભેટો, ફલ્લા ગામમાં ખેતરમાંથી માટી કાઢવાની બાબતમાં રૂ.3000 નો તોડ | 5…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા એક ખેડૂતને બોગસ પત્રકારોનો ભેટો થઈ ગયો હતો, અને ખેતરમાંથી માટી કાઢતી સમયે તેનો વિડીયો બનાવી લીધા બાદ પત્રકારના નામે રૂપિયા 3,000 નો તોડ કર્યો હતો. જે મામલો આખરે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાવાયા બાદ પોલીસે પાંચેય આરોપીઓને અટકાયત કરી રોકડ રકમ કબજે કરી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા તેમજ હોટલ ચલાવતા બકાભાઇ જહાભાઈ બાંભવા નામના 34 વર્ષના યુવાને પોતાની પાસેથી પત્રકારના નામે રૂપિયા 3,000 નો તોડ કરવા અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતા પ્રવીણભાઈ કરસનભાઈ પરમાર, જામનગરમાં શંકર ટેકરીમાં રહેતા પુંજાભાઈ કમાભાઈ ચાવડા, જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતી વૈશાલીબેન મનીષભાઈ ધામેચા, તેમજ જામનગરમાં મધુરમ રેસીડેન્સીમાં રહેતી જ્યોતિબેન હેમંતભાઈ મારકણા અને જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી વીરુબેન સવજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગત 22-03-2025 ના બપોરના સમયગાળા દરમિયાન ફરીયાદી બકાભાઇ તેના માણસો દ્વારા જેસીબીની મદદથી ફલ્લા ગામના તળાવમાંથી માટી કઢાવીને ફલ્લા ગામમાં રહેતા ખેડૂત ભરતભાઈ દલસાણીયાના ખેતરમાં માટી નખાવી રહ્યા હતા.

 જે દરમિયાન ઉપરોક્ત પાંચેય આરોપીઓ એક કારમાં બેસીને આવ્યા હતા, અને માટી કાઢવા અંગેનો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, અને પોતે ગેરકાયદે રીતે માટી ચોરી કરી રહ્યા છે, તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે, જે વાયરલ ન કરવો હોય તો 3,000 રૂપિયાની માંગણી કરી હતી.

 ઉપરોક્ત પાંચેય આરોપીઓએ પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપી હતી અને 3,000 રૂપિયા કઢાવી અને તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આખરે બકાભાઇ ભરવાડ દ્વારા સમગ્ર મામલાને પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પાંચેય કહેવાતા ખોટા પત્રકારો સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસ સ્ટેશન બી.એન.એસ. કલમ 308(2) અને 54 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તમામ પાંચેય આરોપીઓ પાસેથી રૂપિયા 3,000 ની રોકડ રકમ કબજે કરી છે જેઓની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
કચ્છમાં સરવે કરવા ગયેલો ઈજનેર અચાનક ગુમ, પાંચ દિવસ શોધખોળ બાદ રણમાંથી મળ્યો મૃતદેહ | Engineer Survey…

કચ્છમાં સરવે કરવા ગયેલો ઈજનેર અચાનક ગુમ, પાંચ દિવસ શોધખોળ બાદ રણમાંથી મળ્યો મૃતદેહ | Engineer Survey...

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયુ…

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયુ...

જામનગરમાં રણજીત સાગર રોડ પરથી ગઈકાલે રાત્રે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | A car caught f…

જામનગરમાં રણજીત સાગર રોડ પરથી ગઈકાલે રાત્રે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગથી દોડધામ | A car caught f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાડા ગામમાંથી ચાઈનીઝ દોરીના 240 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 240 strands of Chinese ro…

ગાડા ગામમાંથી ચાઈનીઝ દોરીના 240 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 240 strands of Chinese ro…

8 months ago
અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈ: આરોપી હર્ષલ લહેરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર | Ni…

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈ: આરોપી હર્ષલ લહેરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર | Ni…

8 months ago
અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો | google meta in…

અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો | google meta in…

1 year ago
દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો | Bulldozer action…

દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો | Bulldozer action…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News