gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ટાઉનહોલમાં 2 મહિનામાં જ પોપડા ખરવા લાગ્યા, 7 કરોડના ખર્ચે કરાયેલું રિનોવેશન પર પાણી ફર્યું …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ટાઉનહોલમાં 2 મહિનામાં જ પોપડા ખરવા લાગ્યા, 7 કરોડના ખર્ચે કરાયેલું રિનોવેશન પર પાણી ફર્યું …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર મહાનગર પાલિકા દ્વારા 7 કરોડ રૂપિયાના જંગી ખર્ચે ટાઉનહોલ રીપેરિંગનું કામ ખાનગી પાર્ટીને સોંપવામાં આવ્યું હતું. જે કામમાં ભ્રષ્ટાચારની શંકા સેવાઈ રહી હતી જે આખરે સાચી પડતી જણાય છે. હકીકતમાં આટલા ખર્ચા બાદ પણ હોલની ડ્રેનેજની લીકેજ થતી પાઈપલાઈનનું પાણી નીચેના એસી હોલમાં ટપકતું જોવા મળ્યું હતું. 

4 કરોડનો ખર્ચ 7 કરોડ દર્શાવાયો

નોંધનીય છે કે, ગત 2022ના વર્ષમાં આ ટાઉનહોલ બંધ કરીને તેનું 4 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવાની મ્યુ. તંત્રએ જાહેરાત કરી હતી. પરંતુ કામ લંબાતું જ ગયા બાદ ગત જાન્યુઆરી-2025માં ટાઉનહોલને ફરી ખુલ્લો મુકાયો હતો, જે વખતે ટાઉનહોલનો રીપેરીંગ ખર્ચ 4 કરોડમાંથી સીધો 7 કરોડનો દર્શાવવામાં આવ્યો હતો. એક નવો ટાઉન હોલ બની જાય તેવા ખર્ચાળ રિનોવેશન સામે જે તે સમયે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવા સાથે સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં હવે તથ્ય હોય તેવું  દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ ગુનેગારોને નાથવા સતત ત્રીજા દિવસે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

બે મહિનામાં જ છતના પોપડા ખરવા લાગ્યા

હાલ, મુખ્ય ટાઉનહોલના નીચેના ભાગમાં બનાવવામાં આવેલા એ.સી. સેલર હોલની છતમાં ઉપરની પાણીની લાઈનમાં લીકેજ થતું જોવા મળ્યું છે. આ સિવાય છતમાં વચ્ચોવચથી પોપડા પણ ખરી રહ્યા છે અને ત્યાંથી પાણી પણ લિકેજ થતું જોવા મળી રહ્યું છે. 7 કરોડ રૂપિયાના ખર્ચ સાથે રિનોવેશન કરાયેલાં ટાઉનહોલની માત્ર બે માસમાં જ આવી સ્થિતિ સર્જાઈ છે. જેથી આવા બેદરકારીભર્યા કામ બાબતે મ્યુનિ. કમિશનરે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ ‘ફરિદા મીર, ઓસમાણ મીરને પણ ન બોલાવાયા’, કલાકારોના સન્માન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ પણ ઝંપલાવ્યું

ચોક્કસ મળતીયાઓના કારણે પ્રજાના નાણાનો વેડફાટ: વિપક્ષના નેતા

આ અંગે વિપક્ષના નેતા ધવલભાઈ નંદા જણાવે છે કે, અમે જનરલ બોર્ડની બેઠકમાં રિનોવેશન બાદ ટાઉનહોલમાં બહાર અને અંદર વિકલાંગો માટેની વ્યવસ્થા ન હોવાની, લાદીઓ ઉખડી ગયાની અને કામમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરી તપાસ માંગી હતી. જે અમારી આશંકા હવે સાચી ઠરતી હોય તેમ લાગે છે. ચોક્કસ મળતીયાઓને કમાવી દેવાના કીમિયાના કારણે પ્રજાના નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે, જે મામલે જવાબદાર એવી કામ કરનાર પાર્ટી સામે પગલાં લેવાની પણ માંગ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…
GUJARAT

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

November 7, 2026
Next Post
ધ્રોલના નિવૃત્ત શિક્ષકને બેંકમાંથી દોઢ લાખની રકમ લઈને બહાર નીકળતાં તસ્કરનો શિકાર બન્યા : પોલીસે સીસી…

ધ્રોલના નિવૃત્ત શિક્ષકને બેંકમાંથી દોઢ લાખની રકમ લઈને બહાર નીકળતાં તસ્કરનો શિકાર બન્યા : પોલીસે સીસી...

ગુનેગારોને નાથવા સતત ત્રીજા દિવસે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત | Bulldozer oper…

ગુનેગારોને નાથવા સતત ત્રીજા દિવસે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત | Bulldozer oper...

આંદોલન વચ્ચે રાજ્ય સરકારની લોલીપોપ: ખેલસહાયકોની કાયમી ભરતીની માંગ વચ્ચે વયમર્યાદામાં વધારો | gujarat…

આંદોલન વચ્ચે રાજ્ય સરકારની લોલીપોપ: ખેલસહાયકોની કાયમી ભરતીની માંગ વચ્ચે વયમર્યાદામાં વધારો | gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો …

છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો …

6 months ago
ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બ…

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બ…

1 year ago
સુરતમાં નેચર પાર્કના આંબામાં આવતી કેરીઓ પાલિકા કર્મચારીઓ માટે આફત બની | Mango trees of Nature Park i…

સુરતમાં નેચર પાર્કના આંબામાં આવતી કેરીઓ પાલિકા કર્મચારીઓ માટે આફત બની | Mango trees of Nature Park i…

2 years ago
ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના | First …

ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના | First …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News