gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના દરેડ વિસ્તારમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન એસ.ઓ.જી.એ પકડી પાડ…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
જામનગરના દરેડ વિસ્તારમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન એસ.ઓ.જી.એ પકડી પાડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Social Media 

Jamnagar : જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા પોતાના મકાનની ઓરડીમાં ગેસ રિફીલિંગનું કારસ્તાન ચલાવતું હોવાની બાતમીના આધારે એસ ઓ જી ની ટુકડીએ દરોડો પાડી મસિતિયાના એક શખ્સને અટકાયતમાં લઇ લીધો છે, અને નાના બોટના ગેસના બાટલા તથા ગેસ રિફીલિંગનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ દરેડ વિસ્તારમાં દરોડો પાડી ત્યાં એક ઓરડીમાં ગેસ રિફીલિંગનું કારસ્તાન ચલાવતા આસિફ સિદ્દીકભાઈ ખફી નામના શખ્સને અટકાયતમાં લીધો હતો. જેણે રાંધણ ગેસના મોટા બાટલામાંથી અન્ય બાટલામાં ગેસની નળી મારફતે ગેરકાયદે રીતે ગેસ રીફીલિંગનું કારસ્તાન ચલાવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી તેની અટકાયત કરી લઇ રાંઘણ ગેસના નાના મોટા બે બાટલા તેમજ વજન કાંટો, નોઝલ, નળી સહિતનું સામાન કબજે કરી લીધું છે, જેની સામે જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 287 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
જામનગરના રણમલ તળાવમાં ફુલ પધરાવવા ગયેલા યુવાનનું અકસ્માતે પાણીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | …

જામનગરના રણમલ તળાવમાં ફુલ પધરાવવા ગયેલા યુવાનનું અકસ્માતે પાણીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | ...

કુતરાના ત્રણ ગલુડિયા કચડી નાખતા રીક્ષા ડ્રાઇવર સામે ગુનો દાખલ | Case registered against rickshaw dri…

કુતરાના ત્રણ ગલુડિયા કચડી નાખતા રીક્ષા ડ્રાઇવર સામે ગુનો દાખલ | Case registered against rickshaw dri...

ઓનલાઇન ઠગો બે લગામ! વડોદરાના નિવૃત્ત બેંક કર્મચારી પાસે ઇન્વેસ્ટમેન્ટના નામે 30 લાખ ઠગી લીધા | Retir…

ઓનલાઇન ઠગો બે લગામ! વડોદરાના નિવૃત્ત બેંક કર્મચારી પાસે ઇન્વેસ્ટમેન્ટના નામે 30 લાખ ઠગી લીધા | Retir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાકુંભની વાઈરલ ગર્લ મોનાલીસાને ફિલ્મની ઑફર આપનારા ડાયરેક્ટર પર રેપ કેસ, દિલ્હી પોલીસે ઝડપ્યો | Delh…

1 year ago
નવાયાર્ડમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ હેતુ સીસીટીવી માટે ડીઆરએમને રજૂઆત | Submission to DRM to co…

10 months ago
કોલર પકડી હોમગાર્ડ જવાન ઉપર હુમલો કર્યો | Ekkewe chon mas lon imwer ra atake

12 months ago
શહેરને વધુ સ્વચ્છ બનાવવા ડોગ-બર્ડ ફીડિંગ માટે ૨૭૫થી વધુ સ્પોટ,ગમે ત્યાં ખવડાવી નહીં શકાય | make the …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News