gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે… ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના | UP…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in INDIA
0 0
0
દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે… ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના | UP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP Human trafficking Case: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં શ્રમ વિભાગ અને જિલ્લા પ્રશાસનની સંયુક્ત ટીમે એક થેલા બનાવતી ફેક્ટરીમાં મજૂરીના નામે ચાલી રહેલી મોટી રમતનો પર્દાફાશ કર્યો છે. બે વર્ષથી 13 મજૂરોને બંધક બનાવી કામ કરાવી રહેલા ફેક્ટરીના બે માલિકની ધરપકડ કરવામાં આવી છે.

ફેક્ટરીમાંથી 13 બંધક મજૂરો મુક્ત કરાયા

આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ફેક્ટરીની ઊંચી દિવાલો પાછળ બંધક બનાવીને રાખવામાં આવેલા 13 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ મજૂરો આશરે બે વર્ષથી ત્યાં કેદ હતા અને નરક કરતાં પણ ખરાબ જીવન જીવી રહ્યા હતા. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક મજૂર કોઈક રીતે ફેક્ટરીની સુરક્ષાને થાપ આપીને ભાગી છૂટ્યો. તેણે સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચીને અધિકારીઓને સમગ્ર ઘટના જણાવી. ત્યારબાદ જ પોલીસે ફેક્ટરી પર દરોડા પાડયા.

મોબાઈલ-આધાર છીનવી મજૂરોને કર્યા બંધક

ફેક્ટરીની કેદમાંથી મુક્ત થયેલા આ મજૂરોએ માલિકો પર ગંભીર આરોપ કર્યા છે. મજૂરોએ જણાવ્યું કે તેમને સારા કામ અને મોટા પગારની લાલચ આપીને અહીં લાવવામાં આવ્યા હતા. પરંતુ ફેક્ટરી પહોંચતા જ તેમના મોબાઈલ ફોન અને ઓળખપત્રો છીનવી લેવામાં આવ્યા હતા. મજૂરોએ જણાવ્યું કે તેમને તેમના પરિવારોથી સંપૂર્ણપણે અલગ કરી દેવામાં આવ્યા હતા જેથી તેઓ કોઈની સાથે સંપર્ક ન કરી શકે. મજૂરોને ભાગતા રોકવા માટે ફેક્ટરી પરિસરમાં બે ખૂંખાર પિટબુલ કૂતરા પણ પાળવામાં આવ્યા હતા, જેને જોઈને મજૂરો હંમેશા ડરેલા રહેતા હતા.

મજૂરો પર થતો હતો ક્રૂર અત્યાચાર

પીડિત મજૂરોની આપવીતી પ્રમાણે, તેમને પૈસા આપવામાં આવતા ન હતા અને ખાવાના નામે ખૂબ જ ઓછું ખાવાનું આપવામાં આવતું હતું. તેમને દર 24 કલાકમાં માત્ર એક જ વાર સૂકી રોટલી આપવામાં આવતી હતી. જો કોઈ મજૂર તેનો વિરોધ કરતો કે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતો, તો તેને લાકડીઓ અને કોરડાથી નિર્દયતાથી ફટકારવામાં આવતો હતો. કેટલાય મજૂરોના શરીર પર મારપીટના ઊંડા નિશાન પણ  છે. પોલીસે ઘટનાસ્થળેથી મારપીટમાં ઉપયોગમાં લેવાતી લાકડીઓ અને બીજી વસ્તુઓ જપ્ત કરી લીધી છે.

પોલીસે બે મુખ્ય આરોપીઓની કરી ધરપકડ

રેસ્ક્યુ કરાયેલા મજૂરોની ઓળખ રામુ, વિક્રમ, નારાયણ, સીતારામ, સંતોષ, શિવમ જાટવ, જગદીશ, રાજહંસ, સાહિલ, રંજીત પાસવાન, દિલશાદ, ઉજ્જવલ અને સોનુ ચૌહાણ તરીકે થઈ છે. આ મજૂરો હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓ અને પાડોશી દેશ નેપાળથી લાવવામાં આવ્યા હતા. આ મામલામાં પોલીસે બે મુખ્ય આરોપીઓ, શિવમ ત્યાગી અને પ્રદીપ બાલિયાનની ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસ અને મજૂરોને વતન મોકલાયા

પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે શું લાંબા સમય સુધી બંધક રહેવાના કારણે કેટલાક મજૂરોના ત્યાં મોત પણ થયા હતા. રેસ્ક્યૂ બાદ તમામ મજૂરોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. બાદમાં ઘરે મોકલવાની વ્યવસ્થા કરી અને હવે આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…
INDIA

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

June 24, 2026
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…
INDIA

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

June 24, 2026
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…
INDIA

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

June 24, 2026
Next Post
પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Short Circuit Triggers Su…

પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Short Circuit Triggers Su...

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin...

વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો | Ganja Peddler Caught Red Handed Near …

વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો | Ganja Peddler Caught Red Handed Near ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે જુગાર રમતા 7 ઝડપાયા, રૂ.64 હજારની મત્તા જપ્ત | 7 arrested for gambling in …

ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે જુગાર રમતા 7 ઝડપાયા, રૂ.64 હજારની મત્તા જપ્ત | 7 arrested for gambling in …

9 months ago
ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

3 months ago
જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય | jam…

જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય | jam…

8 months ago
વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News