gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘અ’સલામત સવારીઃ જામનગર ડિવિઝનમાં 257 પૈકી 99 ST બસ અતિ ખખડધજ | Unsafe ride: 99 out of 257 ST buses i…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
‘અ’સલામત સવારીઃ જામનગર ડિવિઝનમાં 257 પૈકી 99 ST બસ અતિ ખખડધજ | Unsafe ride: 99 out of 257 ST buses i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ST નિગમનું નવું સૂત્ર છે – ‘ખખડધજ સવારી, ST અમારી..!’ નિર્ધારિત કિલોમીટર કરતાં વધુ ચાલેલી સૌથી વધુ ભાંગેલી-તૂટેલી એસટી બસોમાં જામનગરનો ડેપો નંબર-૧ અને બીજા ક્રમે ખંભાળિયા એસટી ડેપો

 જામનગર, : ‘સલામત સવારી, એસ.ટી. અમારી’નું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું સૂત્ર જામનગર વિભાગની ખખડધજ હાલત જોતા સલામત સવારીને લઈ સવાલો ઉભા કરે છે. જામનગરનો એસટી ડેપો પોતાની ખખડધજ બસો માટેની અલગ જ ઓળખ ધરાવે છે અને તેમાં નંબર-1 આવે છે.

જામનગર વિભાગીય કચેરી હેઠળ આવતા પાંચ ડેપોની કુલ 257 બસમાંથી 40 ટકા જેટલી એટલે કે 99 બસ તો નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલેલી છે. આમ છતા આ બસો ઓન રોડ ચાલી રહી છે. જે જોખમી મુસાફરી કહી શકાય તેમ છે. જામનગર ડિવિઝનમાં કટાઈ ગયેલા પતરા, તૂટેલી સીટો, બારીઓના તૂટેલા કાચ, દોરી વડે બાંધેલા દરવાજા.. આવી અનેક બસોમાં હજારો મુસાફરો જીવના જોખમે સવારી કરવા મજબુર છે. એસ.ટી. બસમાં મજબુરીમાં મુસાફરી કરતા લોકો જોખમથી વાકેફ છે. પરંતુ રોજનું અપડાઉન કે ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય તો એસ.ટી. જેવો સસ્તો અને ઝડપી મળી રહેતો અન્ય કોઈ વિકલ્પ મુસાફરો પાસે નથી, એટલે મુસાફરોને નાછુટકે ખખડધજ બસોમાં મુસાફરી કરવી પડી રહી છે, અને નિગમ પણ મુસાફરોની તકલીફથી વાકેફ હોવા છતાં ઝડપથી યોગ્ય હલ લાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે.  આમ જામનગર વિભાગીય કચેરી હેઠળના પાંચ ડેપોમાં 57 સુપર એકસપ્રેસ, 22 મીની બસ અને 20 ગુર્જરનગરી બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ કિલોમીટર ચાલી ગઈ છે. વળી, ખખડધજ એસટી બસોમાં સૌથી વધુ જૂની બસો જામનગર ડેપો પાસે છે અને તેનો નંબર -1 આવે છે. જ્યારે બીજો ક્રમ ખંભાળિયા એસટી ડેપોનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડને હોસ્ટેલમાં ઘુસાડવા સૂટકેસમાં છૂપાવી દીધી

નદીમાં છોટા હાથી ખાબક્યું, તો'ય  ડ્રાઇવરે બિન્દાસ્ત 'માવો' બનાવ્યો

તહવ્વુર રાણાએ સેના તો છોડી દીધી હતી પરંતુ ISI કે, લશ્કર-એ-તૈય્યબાની મીટિંગ વખતે પૂરી વર્દી પહેરતો હત…

તહવ્વુર રાણાએ સેના તો છોડી દીધી હતી પરંતુ ISI કે, લશ્કર-એ-તૈય્યબાની મીટિંગ વખતે પૂરી વર્દી પહેરતો હત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાચાંદી પરની આયાત ડયૂટી બમણાથી પણ વધુ વધારી 15 ટકા કરાઈ | Import duty on gold and silver more than…

5 months ago
રફતારનો કહેર ઃ ઠક્કરનગર પાસે કારની ટક્કરથી યુવકનું કરુણ મોત | Eú sáráfé a máló mwirin an a tori ewe …

12 months ago
નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…

8 months ago
બિહારના મજૂરના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા | Billions of rupees have come into the accounts of …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News