gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બહુચર્ચિત આરોપી ધર્મેશ રાણપરીયાની જામીન અરજી સેશન અદાલત દ્વારા ફગાવી દેવાઈ | Jamnagar court…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
જામનગરના બહુચર્ચિત આરોપી ધર્મેશ રાણપરીયાની જામીન અરજી સેશન અદાલત દ્વારા ફગાવી દેવાઈ | Jamnagar court…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court : જામનગરના એક કારખાનેદારનું અપહરણ કરીને 20 દિવસ સુધી ગોંધી રાખવા અને તેને કારખાનાની મશીનરી પણ ઝુંટવી લેવાના આરોપ ઉપરાંત કારખાનેદારે પાંચ અલગ લેણદારોના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કર્યાની ફરિયાદના કેસમાં ધરપકડ બાદ જેલમાં ગયેલા આરોપી ધર્મેશ મૂળજીભાઈ રાણપરીયા દ્વારા સેસન્સ અદાલતમાં કરવામાં આવેલી જામીન અરજી અદાલતે રદ કરી છે.

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુધાબેન લાલજીભાઈ મારકણા નામના મહિલાએ ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા સહિત પાંચ શખ્સો સામે તા.26/9/25ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિએ ધંધાકીય જરૂરિયાત માટે પાંચેય પાસેથી વ્યાજે લીધેલા નાણા કરતા પણ વધુ નાણાં ચૂકવી આપ્યા છે. છતાં પણ તમામ અલગ અલગ પાંચ લેણદારો દ્વારા તેઓને ઉઘરાણી માટે ત્રાસ આપવામાં આવતો હોવાથી પતિ લાલજીભાઈ મારકણાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. 

પોલીસ દ્વારા આ ફરિયાદ પરથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે પકડાયેલા આરોપીઓ પૈકીના ધર્મેશ મૂળજીભાઈ રાણપરીયા એ રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેમાં તેના તરફે વર્ષ 2024 ના મુદ્દાને આગળ ધરીને ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો બચાવ લેવામાં આવ્યો હતો. આ સામેં ઉપસ્થિત થયેલા જિલ્લા સરકારી વકીલ જમનકુમાર ભંડેરીએ અદાલતને જણાવ્યું હતું કે, આરોપી ધર્મેશ રાણપરીયા સામે પ્રથમ દર્શનીય કેસ છે. તે ગુનો કરવાની ટેવવાળો છે. તેને જામીનમુક્ત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે. ઉપરાંત ફરિયાદીના પતિએ તેના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. તેથી આ કેસમાં આરોપીની જામીન રદ કરવામાં આવે. સેસન્સ અદાલતે બંને પક્ષની રજૂઆતો-દલીલો સાંભળ્યા બાદ આરોપી ધર્મેશ રાણપરીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આ…
GUJARAT

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આ…

April 26, 2026
સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય
GUJARAT

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

April 26, 2026
પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં અનેક વર-વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો | Before Wedding …
GUJARAT

પહેલા મતદાન પછી કન્યાદાન: ગુજરાતમાં અનેક વર-વધુએ લગ્ન પહેલા લોકશાહીનો ઉત્સવ ઉજવ્યો | Before Wedding …

April 26, 2026
Next Post
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરુ કરાશે | Jamnagar ST De…

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરુ કરાશે | Jamnagar ST De...

જામનગરના બેડી ધરાનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 4 શખ્સો પકડાયા | 4 people caught gambli…

જામનગરના બેડી ધરાનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 4 શખ્સો પકડાયા | 4 people caught gambli...

જોડીયાના નેસડા ગામમાં રહેતા ખેત મજૂર યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત | agricultural laborer living in …

જોડીયાના નેસડા ગામમાં રહેતા ખેત મજૂર યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત | agricultural laborer living in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢના રાયપુરમાં સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 6 શ્રમિકોના મોતની આશંકા | steel plant accident …

છત્તીસગઢના રાયપુરમાં સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 6 શ્રમિકોના મોતની આશંકા | steel plant accident …

7 months ago
ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand…

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand…

2 months ago
વડોદરા જિલ્લામાં 7770 મહિલાઓની 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઈ | 7770 women delivered in 108 ambulan…

વડોદરા જિલ્લામાં 7770 મહિલાઓની 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાઈ | 7770 women delivered in 108 ambulan…

7 months ago
જામનગરના લાલપુર નજીક કાર અને બાઈકના અકસ્માતમાં ખેડૂત બુઝુર્ગનો ભોગ લેવાયો | Elderly farmer died in c…

જામનગરના લાલપુર નજીક કાર અને બાઈકના અકસ્માતમાં ખેડૂત બુઝુર્ગનો ભોગ લેવાયો | Elderly farmer died in c…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News