gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બહુ ચર્ચિત દુષ્કર્મ કેસમાં પીડિતાને ધમકાવવાનો પ્રયાસ: આરોપીના ભાઈ સામે પોલીસ અરજી કરાઈ | At…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
જામનગરના બહુ ચર્ચિત દુષ્કર્મ કેસમાં પીડિતાને ધમકાવવાનો પ્રયાસ: આરોપીના ભાઈ સામે પોલીસ અરજી કરાઈ | At…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદી સામે નોંધાયેલા દુષ્કર્મ કેસ મામલે પીડિતાને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે પીડિતાએ આરોપીના ભાઈ અમર મહેન્દ્ર મોદી સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી નોંધાવી છે. અરજીમાં જાહેર કરાયા અનુસાર આ ઘટના 22 ડિસેમ્બરના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે બની હતી. પીડિતા પોતાના પુત્ર સાથે બહાર નાસ્તો કરવા ગઈ હતી. તે સમયે આરોપી વિશાલ મોદીનો ભાઈ અમર મહેન્દ્ર મોદી પોતાની કાર લઈને ત્યાં ધસી આવ્યો હતો.

અમર મોદીએ પીડિતાની નજીક આવીને હાથથી ખરાબ ઈશારા કરીને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તે પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી ગયો હતો.

આ ઘટનાથી ગભરાયેલી પીડિતા તાત્કાલિક સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેણે સિટી-બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ સમગ્ર ઘટનાની લેખિત રજૂઆત કરી હતી.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે અમર મોદીના ભાઈ વિશાલ મોદી સામે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ ચાલી રહી છે. આ ફરિયાદનો ખાર રાખીને અમર મોદીએ તેને ધમકાવી છે.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તેણીને અમર મોદી અને તેના પરિવારથી જીવનું જોખમ છે, અને તેથી ધોરણસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. આ ઘટનાથી શહેર ભરમાં ખળભળાટ મચી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
જામનગર જિલ્લામાં ખેડૂતોને થયેલી નુકસાનીના સર્વે બાદ પાક સહાયની 1,39,996 ખેડૂતોની અરજી મંજુર: 427 કરો…

જામનગર જિલ્લામાં ખેડૂતોને થયેલી નુકસાનીના સર્વે બાદ પાક સહાયની 1,39,996 ખેડૂતોની અરજી મંજુર: 427 કરો...

ભાજપના મહિલા નેતાએ દિવ્યાંગ મહિલાને અપશબ્દો કહ્યાં, ટીકા થતાં પાર્ટીએ ફટકારી ‘નોટિસ’ | BJP Issues No…

ભાજપના મહિલા નેતાએ દિવ્યાંગ મહિલાને અપશબ્દો કહ્યાં, ટીકા થતાં પાર્ટીએ ફટકારી 'નોટિસ' | BJP Issues No...

મહેસાણામાં ગોઝારી ઘટના: પિતાની ચૂકથી વ્હાલસોયા દીકરાનું કરૂણ મોત, ટ્રક રિવર્સ લેતા કચડાયો | Mehsana …

મહેસાણામાં ગોઝારી ઘટના: પિતાની ચૂકથી વ્હાલસોયા દીકરાનું કરૂણ મોત, ટ્રક રિવર્સ લેતા કચડાયો | Mehsana ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘શરબત જેહાદ’ મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ | baba ramdev de…

1 year ago
જામનગરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી એક વૃદ્ધનો મોબાઈલ ફોન ચોરાયો | An elderly man’s mobile phone w…

12 months ago
નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …

5 months ago
અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી | Anmol Bishn…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News