gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના મહિલા નેતાએ દિવ્યાંગ મહિલાને અપશબ્દો કહ્યાં, ટીકા થતાં પાર્ટીએ ફટકારી ‘નોટિસ’ | BJP Issues No…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
ભાજપના મહિલા નેતાએ દિવ્યાંગ મહિલાને અપશબ્દો કહ્યાં, ટીકા થતાં પાર્ટીએ ફટકારી ‘નોટિસ’ | BJP Issues No…
1
VIEWS
Share on FacebookShare on Twitter

BJP controversy: જબલપુરના ભાજપ નગર ઉપાધ્યક્ષ અંજૂ ભાર્ગવ સામે ભાજપે કડક વલણ અપનાવ્યું છે. ધર્માંતરણના મુદ્દાની વચ્ચે એક દિવ્યાંગ મહિલા સાથે વિવાદ અને અપશબ્દ કહેવાના કારણે અંજૂ ભાર્ગવને કારણ જણાવો નોટિસ પાઠવવામાં આવી છે. ભાજપ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે, જે પ્રકારે દ્રષ્ટિહીન મહિલા સાથે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અશોભનીય છે અને ભાજપ તેનું સમર્થન કરતું નથી. બીજી બાજુ કોંગ્રેસે દિવ્યાંગ મહિલા સાથે કરેલી અશોભનીય ટિપ્પણી પર ભાજપ નેતાને ઘેરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ નગર અધ્યક્ષ સૌરભ શર્માનું કહેવું છે કે, આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવે. 

આ પણ વાંચોઃ વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ રદ કર્યા

શું હતી ભાજપ નેતાની વિવાદિત ટિપ્પણી

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયો પર કાર્યવાહી કરતા પાર્ટીએ અંજૂ ભાર્ગવ દ્વારા દ્રષ્ટિહીન મહિલા સાથે અભદ્રતા કરવામાં આવી છે અને ત્યાં હાજર બ્લાઇંડ મહિલાને એવું કહે છે કે, ‘તું આ જન્મમાં અંધ બની છે અને આગલા જન્મમાં પણ અંધ જ બનીશ. માંગમાં સિંદૂર ભરે છે અને બાળકોને ઇસાઈઓ વચ્ચે શું કરવા લઈને આવે છે?’ 

ભાજપની કાર્યવાહી

ત્યાર બાદ ભાજપે કારણ જણાવો નોટિસ પાઠવી 7 દિવસમાં જવાબ માંગ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 7 દિવસમાં તમારો જવાબ પાર્ટીને સ્પષ્ટ કરો નહીંતર પાર્ટી યોગ્ય કાર્યવાહી કરશે. આ નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર પ્રસારિત વીડિયોના માધ્યમથી એ જાણકારી મળી છે કે, તમે દ્રષ્ટિહીન મહિલા સાથે વિવાદિત અને અશોભનીય શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે. તમે ભાજપના જવાબદાર પદાધિકારી છો, જેની પાસેથી આ પ્રકારના વ્યવહાર અને કૃત્યોની કલ્પના ન કરી શકાય. 7 દિવસની અંદર ઘટનાના સંદર્ભે સ્પષ્ટીકરણ રજૂ કરો. 

આ પણ વાંચોઃ BMC ચૂંટણીમાં શાખ બચાવવા ઠાકરે બંધુએ હાથ મિલાવ્યાં, NDA નું વધશે ટેન્શન!

કોંગ્રેસની પ્રતિક્રિયા

કોંગ્રેસના નગર અધ્યક્ષ સૌરભ શર્માનું કહેવું છે કે, ભાજપ શહેરમાં સાંપ્રદાયિકતા ફેલાવવાનું કામ કરે છે. ભાજપના નેતાઓની કથની અને કરનીમાં અંતર છે. જે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ એક મહિલા છે, તેમ છતા તેઓ દિવ્યાંગ યુવતીને અશોભનીય વાતો કહી રહ્યા છે. કોંગ્રેસ જે પણ ગંગા-જમના તહેઝીબના ખંડિત કરશે તેની સામે કોર્ટમાં જઈને ન્યાય અપાવવાનું કામ કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મહેસાણામાં ગોઝારી ઘટના: પિતાની ચૂકથી વ્હાલસોયા દીકરાનું કરૂણ મોત, ટ્રક રિવર્સ લેતા કચડાયો | Mehsana …

મહેસાણામાં ગોઝારી ઘટના: પિતાની ચૂકથી વ્હાલસોયા દીકરાનું કરૂણ મોત, ટ્રક રિવર્સ લેતા કચડાયો | Mehsana ...

અમદાવાદ ફ્લાવર શો: સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 રહેશે VIP એન્ટ્રી, ટિકિટના ભાવમાં વધારો, જાણો ન…

અમદાવાદ ફ્લાવર શો: સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 રહેશે VIP એન્ટ્રી, ટિકિટના ભાવમાં વધારો, જાણો ન...

‘આટલું પ્રદૂષણ છતાં એર પ્યોરિફાયર પર 18% ટેક્સ શા માટે?’ કેન્દ્રને હાઈકોર્ટની લપડાક | Why 18 percent…

'આટલું પ્રદૂષણ છતાં એર પ્યોરિફાયર પર 18% ટેક્સ શા માટે?' કેન્દ્રને હાઈકોર્ટની લપડાક | Why 18 percent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટના પાર્સલમાંથી ૫૦ જીવતા કારતૂસ મળ્યા | 50 katon ra nom lon ewe parsel seni …

શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટના પાર્સલમાંથી ૫૦ જીવતા કારતૂસ મળ્યા | 50 katon ra nom lon ewe parsel seni …

12 months ago
નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…

નર્મદા: સાંસદ મનસુખ વસાવા ભાન ભૂલ્યા! મંચ પરથી ચૈતર વસાવા અને વિપક્ષને બેફામ ગાળો આપી | MP Mansukh V…

5 months ago
ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન | Gujarat State Badminton Championship concludes

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું સમાપન | Gujarat State Badminton Championship concludes

12 months ago
અમદાવાદમાં હિટ એન્ડ રન: SP રિંગ રોડ પર અજાણ્યા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા બેસણામાં જતા વૃદ્ધનું મ…

અમદાવાદમાં હિટ એન્ડ રન: SP રિંગ રોડ પર અજાણ્યા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા બેસણામાં જતા વૃદ્ધનું મ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News