gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘માંગનું સિંદૂર ઉજાડનારાના હવે…’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
‘માંગનું સિંદૂર ઉજાડનારાના હવે…’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor: ભારતીય
સેના દ્વારા સફળ ‘ઓપરેશન સિંદૂર’ બાદ જ્યોતિષપીઠના આચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પાકિસ્તાનમાં સંતાયેલા આતંકવાદીઓ પર
ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કરતા કહ્યું કે,
‘ભારતીય
સરકાર પાસેથી હજુ વધુ કાર્યવાહીની આશા છે. કાર્યવાહી એવી કરે જેથી પાકિસ્તાન 100
વર્ષ પાછળ ધકેલી દેવામાં આ. આતંકવાદીઓને પનાહ આપનારૂ પાકિસ્તાન એટલું જ ગુનેગાર છે
જેટલા આતંક ફેલાવનારા આતંકવાદીઓ.
’

આ પણ વાંચોઃ ‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ

ઓપરેશનના નામ વિશે કરી
વાત

ઓપરેશનના નામ વિશે વાત
કરતા તેમણે કહ્યું કે,
‘સમજી વિચારીને
ઓપરેશનને
‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું
છે. માંગનું સિંદૂર ઉજાડનારાની ખોપડી પર સિંદૂર ચઢશે. દેશ લાંબા સમયથી
કાર્યવાહીની રાહ જોઈ રહ્યો હતો. પહલગામ આતંકવાદી હુમલાના 15માં દિવસે ભારતે
પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરી હતી.
’

આ પણ વાંચોઃ કોઈ પથ્થર ફેંકે તો ફૂલ ફેંકો પણ…’ ઓપરેશન સિંદૂર અંગે સહેવાગનું રિએક્શન વાઇરલ

નોંધનીય છે કે, પહલગામ
હુમલા બાદ ભારતે
PoKમાં
મોટું એક્શન લીધું છે. જેમાં 9 આતંકવાદી ઠેકાણા પર મિસાઇલ સ્ટ્રાઇક કરી છે, જેને
‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. ભારતીય
સેના, વાયુસેના અને નૌસેનાએ મળીને આ ઓપરેશનને અંજામ આપ્યો હતો. આ ઓપરેશનની સફળતા બાદ
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા
સિંહે બ્રીફિંગ આપી. આ બ્રીફિંગમાં
‘ઓપરેશન સિંદૂર’ વિશે જાણકારી આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

Next Post
NIA એ જનતા પાસે માગી મદદ, પહલગામ હુમલાની કોઈ પણ માહિતી હોય તો આ નંબર પર કરો જાણ | NIA seeks public h…

NIA એ જનતા પાસે માગી મદદ, પહલગામ હુમલાની કોઈ પણ માહિતી હોય તો આ નંબર પર કરો જાણ | NIA seeks public h...

સાઈરન વાગ્યું… દેશના અનેક શહેરોમાં યુદ્ધની સ્થિતિનો સામનો કરવા યોજાઈ મોક ડ્રીલ, જુઓ VIDEO | Mock D…

સાઈરન વાગ્યું... દેશના અનેક શહેરોમાં યુદ્ધની સ્થિતિનો સામનો કરવા યોજાઈ મોક ડ્રીલ, જુઓ VIDEO | Mock D...

ઉત્તરાખંડ : બદ્રીનાથ ધામની સુરક્ષામાં ફેરફાર, હવે ભારતીય રિઝર્વ બટાલિયન સંભાળશે જવાબદારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…

1 week ago
આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i…

2 months ago
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

3 months ago
થાનમાં 2 વર્ષ પહેલા શરૃ કરેલું રેલવે અંડરપાસનું કામ બંધ કરતા હાલાકી | Disappointment as work on rail…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News