gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns in Limbdi Taluka Panchayat office

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns in Limbdi Taluka Panchayat office
3
VIEWS
Share on FacebookShare on Twitter

સ્વચ્છતાના
નામે ભ્રષ્ટાચારના આક્ષેપ

પંચાયતના
બોર્ડ પર ધૂળના થર જામ્યા ઃ કચેરીની બહાર કચરાના ઢગ ખડકાયા

લીંબડી – 
લીંબડીમાં ડા. બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુથી તાલુકા પંચાયત
કચેરી અને કોર્ટ પાછળના માર્ગોે પર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જે
કચેરીમાં પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ આવે છે
, તેના જ પ્રાંગણમાં
કચરો અને ધૂળના થર જામ્યા છે
, જેના કારણે પંચાયતનું બોર્ડ પણ
દેખાતું બંધ થયું છે.

સ્થાનિકોનો
આક્ષેપ છે કે નગરપાલિકા તંત્રની આળસને કારણે છેલ્લા ઘણા સમયથી સફાઈ થઈ નથી. સરકાર દ્વારા
સ્વચ્છતા અભિયાન માટે લાખોની ગ્રાન્ટ અપાય છે
, પરંતુ શહેરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય
ફેલાયેલું હોવાથી આ ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા સેવાઈ રહી છે. ગંદકીને કારણે
મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે લોકો પૂછી રહ્યા છે કે
, જે તંત્ર પોતાનું આંગણું સ્વચ્છ નથી રાખી શકતું, તે શહેરની
સફાઈ કેવી રીતે કરશે
? રહીશોએ વહેલી તકે સફાઈ હાથ ધરવા ઉગ્ર માંગ
કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Next Post
માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત – 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h…

માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત - 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h...

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o...

લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La…

લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી…

1 year ago
VIDEO: પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત | …

6 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બે બાઈક સામસામે ટકરાઈ જતાં એક બાઈક સવાર 65 વર્ષના બુઝુર્ગનો ભોગ લેવાયો |…

5 months ago
હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News