gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના વેપારી પાસેથી મોરબીના શખ્સ દ્વારા રૂપિયા 25 લાખનો માલ ખરીદ કરી હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયા…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
જામનગરના વેપારી પાસેથી મોરબીના શખ્સ દ્વારા રૂપિયા 25 લાખનો માલ ખરીદ કરી હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર નજીક દરેડ વિસ્તારમાં બ્રાસ સ્ક્રેપનો વેપાર કરતા એક વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મોરબીના એક વેપારી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના આધારે સંપર્ક કર્યા બાદ રૂપિયા 25,13,908 નો બ્રાસપાર્ટનો સ્ક્રેપ ખરીદ કર્યા બાદ તેના નાણા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના વતની અને હાલ જામનગરના ગોકુલ નગર નજીક અયોધ્યા નગરમાં રહેતા તેમજ નકુલ એન્ટરપ્રાઇઝ નામની દરેડ વિસ્તારમાં બ્રાસ સ્ક્રેપની પેઢી ચલાવતા જગદીશભાઈ રાયદેભાઈ રાવલિયા નામના બ્રાસપાર્ટના વેપારીએ મોરબીના મહાકાલ એન્ટરપ્રાઇઝના સંચાલક કિશન માધાણી સામે 25,13,909 ની રકમના માલ સામાનની ખરીદી કર્યા બાદ નાણા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સાથે ડિજિટલ પ્લેટફોર્મ મારફતે આરોપી કિશન માધાણીએ સંપર્ક કર્યો હતો, અને પોતાની ધંધાની જરૂરિયાત માટે બ્રાસ સ્ક્રેપની જરૂર છે, તેવું દર્શાવી ઉપરોક્ત વેપારી પાસેથી ભંગાર ખરીદ કર્યો હતો, અને પોતે માલ મળી જાય એટલે તે રકમનું પેમેન્ટ ચૂકવી આપશે, તેમ જણાવી બ્રાસ સ્કેપ મેળવી લીધો હતો, પરંતુ તે રકમ આપી ન હોવાથી અને હાથ ખંખેરી લીધા હોવાથી આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
વડોદરામાં પ્રેમનો કરુણ અંત: મંગેતરે જ ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા, પીએમ રિપોર્ટમાં…

વડોદરામાં પ્રેમનો કરુણ અંત: મંગેતરે જ ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા, પીએમ રિપોર્ટમાં...

જામનગર શહેરમાં વિજતંત્ર દ્વારા નવા વર્ષના પ્રારંભની સાથે જ વ્યાપક પ્રમાણમાં ચેકિંગ : 35 ચેકિંગ ટુકડી…

જામનગર શહેરમાં વિજતંત્ર દ્વારા નવા વર્ષના પ્રારંભની સાથે જ વ્યાપક પ્રમાણમાં ચેકિંગ : 35 ચેકિંગ ટુકડી...

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી ફંડો ફરી શેરોમાં ખરીદદાર : સેન્સેક્સ 918 પોઈન્ટની છલાંગે 77550 | Foreign funds are buyers in …

4 months ago
ગેરકાયદે મદરેસાના ટોઇલેટમાં પુરાયેલી 40 સગીરાને બચાવાઈ | 40 minor girls rescued from toilet of illeg…

11 months ago
ગંભીર પુલ રાહદારીઓ અને ટુ વ્હીલર વાહન ચાલકો માટે શરૂ કરાય | Serious bridges to be opened for pedestr…

9 months ago
લગ્ન નોંધણી કૌભાંડ: બગસરામાં કોરોનાના ત્રણ વર્ષમાં ગામ રહેતા પરિવાર કરતાં બમણાં લગ્ન રજિસ્ટર થયાં! |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News