gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું : કોંગ્રેસ પાર્ટી દ્વારા મેયરને ફરી આવ…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
જામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું : કોંગ્રેસ પાર્ટી દ્વારા મેયરને ફરી આવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Congress : જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં રૂપિયા 41 લાખનો ભ્રષ્ટાચાર થયો છે, તેવા કોંગ્રેસના આક્ષેપો બાદ આજે ફરીથી આ પ્રકરણ ચગ્યું છે, અને કોંગ્રેસે આજે હાથમાં રમકડા વગેરે લઈ જઈને આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો, અને મેયરને આવેદનપત્ર આપ્યું છે. નજીકના ભવિષ્યમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જેની પ્રતિક્રિયામાં મેયર દ્વારા જણાવાયું છે, કે આ પ્રકરણમાં ડીએમસી દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. જેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળામાં 41 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, અને મેળાના ધંધાર્થીઓએ અધિકારીઓ સાથે મિલીભગત કરીને મહાનગરપાલિકાની તિજોરીને 41 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવા માટેનો પ્રયાસ થયો હતો, તે સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા અગાઉ છડેચોક જાહેર કરીને મેયરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરાઈ હતી.

જેમાં કમિશનર ડી.એન.મોદી દ્વારા આ સમગ્ર મેળાના ટેન્ડર પ્રક્રિયાની તપાસ ડીએમસીને સોંપાઈ હતી. જામનગર મહાનગરપાલિકાના ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા આ પ્રકરણની હાલ તપાસ ચલાવી રહ્યા છે, દરમિયાન કોંગ્રેસ પાર્ટીને ધ્યાનમાં આવ્યું હતું, કે પાછળથી થર્ડ પાર્ટીના ચેકો લઈને મહાનગરપાલિકાની કચેરીમાં બાકી રોકાતી રકમ જમા કરાવી દેવાઇ છે, અને મોટા અધિકારીઓને બચાવીને નાના કર્મચારીઓ માથે ઠીકરું ફોડવામાં આવી રહ્યાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

આ સંદર્ભમાં આજે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તથા અન્ય કોંગી કોર્પોરેટરો અને કાર્યકરોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો, અને હાથમાં રમકડાં વગેરે લઈને મેયરની કચેરીએ પહોંચ્યા હતા અને વધુ એક આવેદન આપ્યું છે, અને કથિત ભ્રષ્ટાચારના મામલે મોટા માથાને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અને તેઓની સામે કોઈ એક્શન લેવામાં નહીં આવે, તો વિરોધ પક્ષ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે, અને ઘેરાવ સહિતના કાર્યક્રમો અપાશે, તેવી પણ ચીમકી અપાઇ છે.

જેની પ્રતિક્રિયામાં મેયર દ્વારા જણાવાયું છે, કે આ સમગ્ર પ્રકરણની હાલ ડીએમસી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, અને જે તપાસ પૂર્ણ થાય અને અહેવાલ આવે, તે બાદ જે કોઈ દોષિત હશે, તેની સામે જરૂરથી પગલા લેવામાં આવશે, તેવી હૈયા ધારણા આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર...

વડોદરાના વાઘોડિયા રોડ પર અકસ્માતના પગલે જીમ સંચાલકે ડિલિવરી બોયને માર મારી ધમકી આપી | Gym owner thre…

વડોદરાના વાઘોડિયા રોડ પર અકસ્માતના પગલે જીમ સંચાલકે ડિલિવરી બોયને માર મારી ધમકી આપી | Gym owner thre...

ખંજર સાથેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ | FIR registered a…

ખંજર સાથેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ | FIR registered a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય | Stray animals on public roads cause …

જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય | Stray animals on public roads cause …

11 months ago
અમદાવાદઃ નારણપુરામાં અકસ્માતની વણઝાર, રોંગ સાઇડમાં કારચાલકે અનેકને અડફેટે લીધા, જાનહાનિ ટળી | Speedi…

અમદાવાદઃ નારણપુરામાં અકસ્માતની વણઝાર, રોંગ સાઇડમાં કારચાલકે અનેકને અડફેટે લીધા, જાનહાનિ ટળી | Speedi…

6 months ago
કુખ્યાત નક્સલી કમાન્ડર ‘હિડમા’નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ …

કુખ્યાત નક્સલી કમાન્ડર ‘હિડમા’નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ …

8 months ago
સગીરા પર દુષ્કર્મ ગુજારનાર વસોના રામોલના આરોપીને 20 વર્ષની સજા | Vasona Ramol accused of raping mino…

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર વસોના રામોલના આરોપીને 20 વર્ષની સજા | Vasona Ramol accused of raping mino…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News