gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના છેવાડે કલાલી ટાંકીથી સાંજે પાણી મેળવતા વિસ્તારોના સમયમાં પ્રાયોગિક ધોરણે વિતરણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રાયલ દરમિયાન કરાયેલા ફેરફાર બાદ કાયમી ધોરણે આ ફેરફાર અમલમાં મુકાશે. આવતીકાલથી તા.11 સુધી સતત બે દિવસ સમયમાં ટ્રાયલ બાદ ફેરફાર કરાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા હસ્તકની કલાલી ટાંકી ખાતેથી સાંજે 7.30થી આરતી 8.30 અને રાત્રે 9થી 10 વાગ્યાના સમય ગાળામાં પાણી મેળવતા વિસ્તારોમાં અને નવા વિસ્તારોમાં આવતીકાલ તા.9થી તા.11 ત્રણ દિવસ સુધી પ્રાયોગિક ધોરણે પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવશે. આ ટ્રાયલ દરમિયાન જોનીંગ સમય ફેરફાર સફળ થાય તો પાણી વિતરણના સમયમાં કાયમી ધોરણે ફેરફાર કરવામાં આવશે. 

જેમાં નવા ઝોનના સમયમાં સવારે 10થી 11 વાગ્યા સુધીમાં બિલ કેનાલ રોડ તેમજ તેની આસપાસની તમામ સોસાયટી વિસ્તાર, શ્રી હરિ રેસીડેન્સી, આર્યા ઈલાઈટ, વાત્સલ્ય વાટિકા, આવધ ઉપવન સોસાયટી તેવી જ રીતે નવા ઝોનમાં સાંજે 6 થી 7 વાગ્યા સુધી કલાલી ગામ, ચાણક્ય નગરી, વિક્ટોરિયા ગ્લોરી, તેમજ આસપાસની તમામ સોસાયટીના વિસ્તારો. ઉપરાંત નવીન ઝોન નો સમય સાંજે 8થી 9 વાગ્યા સુધી રામનગર, ગોકુળ નગર, સર્વોદય નગર સહિત આસપાસના તમામ નગરો અને નવીન ઝોનનો સમય રાત્રે 9.30 થી 10.30 વાગ્યા સુધી બીએસયુપીના આવાસો, કલાલી ટ્રાન્સફર કંપનીની સામે સહિતના વિસ્તારોમાં પ્રાયોગિક ધોરણે આવતીકાલથી ત્રણ દિવસ પાણી વિતરણ સમયમાં ફેરફાર કરાશે. આ ટ્રાયલ દરમિયાન ઝોનિંગ સમયના ફેરફારમાં સફળતા મળ્યા બાદ કાયમી ધોરણે પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવશે તેમ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
વડોદરાના વાઘોડિયા રોડ પર અકસ્માતના પગલે જીમ સંચાલકે ડિલિવરી બોયને માર મારી ધમકી આપી | Gym owner thre…

વડોદરાના વાઘોડિયા રોડ પર અકસ્માતના પગલે જીમ સંચાલકે ડિલિવરી બોયને માર મારી ધમકી આપી | Gym owner thre...

ખંજર સાથેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ | FIR registered a…

ખંજર સાથેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ | FIR registered a...

પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી! | nadiad…

પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી! | nadiad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયો ઉછળી પાંચ સપ્તાહની ટોચે : શેરોમાં તેજી | Rupee rises to five week high: Stocks rally

રૂપિયો ઉછળી પાંચ સપ્તાહની ટોચે : શેરોમાં તેજી | Rupee rises to five week high: Stocks rally

4 months ago
કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

1 year ago
કચ્છ સીમા પર કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: 9 પાકિસ્તાનીઓ સાથે એક બોટ જપ્ત | Coast Guard conducts majo…

કચ્છ સીમા પર કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: 9 પાકિસ્તાનીઓ સાથે એક બોટ જપ્ત | Coast Guard conducts majo…

9 months ago
બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન | former jdu leader…

બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન | former jdu leader…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News