gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના બળજબરીથી ટ્રકનો કબજો મેળવી લેવા અંગેના પ્રકરણમાં બે ફરા…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના બળજબરીથી ટ્રકનો કબજો મેળવી લેવા અંગેના પ્રકરણમાં બે ફરા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે એલસીબીની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે 2024ની સાલમાં જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રક પચાવી પાડવા અને પૂર્વ યોજિત કાવતરું ઘડવાની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. જે ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદલા ગામના મેરામણભાઈ દેસુરભાઈ જોગલ, તેમજ કરસનભાઈ જેઠાભાઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ઉપરોક્ત નાસ્તા ફરતા આરોપીઓ જામનગર પંથકમાં આવ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગુરુદ્વારા ચોકડી પાસેથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા, અને તેઓનો કબજો સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. સીટીબી ડિવિઝન પોલીસે બંને આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લીધા છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

September 19, 2026
લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

Next Post
ટેટ પરીક્ષામાં હવે 30 મિનિટ વધુ મળશે : હવે 120 મિનિટ મળતાં હજારો ઉમેદવારોને ફાયદો | tet exam time in…

ટેટ પરીક્ષામાં હવે 30 મિનિટ વધુ મળશે : હવે 120 મિનિટ મળતાં હજારો ઉમેદવારોને ફાયદો | tet exam time in...

75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી, ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ | gujarat cyclone…

75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી, ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ | gujarat cyclone...

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ …

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

7 months ago
અમદાવાદના પાલડીમાં યુવકની હત્યા કેસમાં 7 આરોપીની અટકાયત, ત્રણ આબુથી ઝડપાયા | ahmedabad paldi case 7 …

1 year ago
મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ | Fire at…

6 months ago
રાજ્યમાં GUJCTOCના ગુનાઓમાં વડોદરા અગ્રેસરઃ હવે ચોરી-લૂંટ કરતી સુનિલ પાન ગેંગના 9 સાગરીતો પર સકંજો |…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News