gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકાં ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકાં ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરની જી.જી.હોસ્પિટલમાં વધુ એક વખત શ્વાનનો આંતક સામે આવ્યો છે. શ્વાન વધુ એક વખત હોસ્પિટલમાં ઘુસી જતાં સિક્યુરિટી સામે પ્રશ્નાર્થ ઉભા થયા હતા. હોસ્પિટલમાં સારવારમાં આવેલા દદીને શ્વાને બચકા ભરી લોહીલુહાણ કર્યા હતા જેને લઈ દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલના તંત્રએ ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને નોટિસ પાઠવી છે.

જામનગરમાં રણજીતનગરમાં રહેતા શ્યામભાઈ સિંધી નામના વૃદ્ધને મોઢાના ભાગે કેન્સરની બીમારી હોય અને તેઓ પરમદીને સવારમાં જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. તેઓ કેસ બારીની સામેના ભાગેથી ચાલીને જતા હતા ત્યારે ધુરાયેલા કુતરાએ વૃધ્ધને હાથમાં બચકું ભરી લેતા લોહીલુહાણ થયા હતા. જે દરમ્યાન ત્યાં સારવાર માટે આવેલા અન્ય દર્દીઓ તેમજ સગા-સંબંધીઓ દ્વારા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર કરાવાઈ હતી.

સિક્યુરિટી ગાર્ડની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરાયો હતો, અને હોસ્પિટલના તંત્રને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડને મહિને લાખો રૂપિયાનો પગાર ચુકવવામાં આવે છે, તેમ છતાં હોસ્પિટલમાં શ્વાન, પશુઓ અંદર ઘુસી જતા હોવાના બનાવો બને છે. જેથી સિક્યુરિટી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.

દરમિયાન જી.જી.હોસ્પિટલના તંત્ર દ્વારા ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને નોટિસ પાઠવી દેવામાં આવી છે, અને તેનો ખુલાસો મંગાયો છે. જેનો બે દિવસમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે.

પ્રથમ દ્રષ્ટિએ એવો પણ ખુલાસો કરાયો હતો, કે હાલમાં જી.જી. હોસ્પિટલમાં નવું બાંધ કામ ચાલી રહ્યું છે, જેના કારણે તમામ દરવાજાઓ ખુલ્લા હોવાથી અંદર શ્વાન આંટાફેરા કરી જતા હોય છે. જોકે સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ બાબતે સતર્કતા દાખવવી જરૂરી બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider
GUJARAT

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider

February 5, 2026
કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work
GUJARAT

કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work

February 5, 2026
TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …
GUJARAT

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

February 5, 2026
Next Post
જામનગરની નજીક મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલસામાનની ચોરી : 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં ક…

જામનગરની નજીક મોટી ખાવડીની ખાનગી કંપનીમાંથી 13 લાખના માલસામાનની ચોરી : 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં ક...

જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું | J…

જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું | J...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો | accidents on the …

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો | accidents on the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાંથી નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ઘી સહિતના ખાદ્યપદાર્થો બનાવવા કરાતો હતો ઉપયોગ | Factor…

અમદાવાદમાંથી નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ઘી સહિતના ખાદ્યપદાર્થો બનાવવા કરાતો હતો ઉપયોગ | Factor…

10 months ago
ડબલ મર્ડર કેસના ફરાર આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપી લીધા | DCP Zone 2 staff nabbed two accu…

ડબલ મર્ડર કેસના ફરાર આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપી લીધા | DCP Zone 2 staff nabbed two accu…

11 months ago
SOU નજીક સિવિલ હોસ્પિટલમાં શબવાહિની સુદ્ધાં નહી, મૃતદેહોને ખાનગી વાહનમાં લઈ જવા પડ્યા | statue of un…

SOU નજીક સિવિલ હોસ્પિટલમાં શબવાહિની સુદ્ધાં નહી, મૃતદેહોને ખાનગી વાહનમાં લઈ જવા પડ્યા | statue of un…

4 months ago
ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co…

ભાજપ શાસિત દેવગઢ બારીઆ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, સાત માસમાં જ વિરોધના સૂર ઉઠ્યા | no co…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News