gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની પરિણીતાને અમદાવાદમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સિતમ : ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ | ma…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
જામનગરની પરિણીતાને અમદાવાદમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સિતમ : ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ | ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Dowry Case : જામનગરની એક પરિણીતાએ અમદાવાદમાં રહેતા પોતાના દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે પોતાને ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે.

 જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં દ્વારકાપુરી મંદિર પરિસરમાં રહેતી અને અમદાવાદ પરણાવેલી પૂજાબેન અપૂર્વભાઈ રાવલ નામની 27 વર્ષની પરણિત યુવતી કે જે અમદાવાદથી પોતાના માવતરે જામનગર આવ્યા પછી મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્ય હતો, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ કરી હતી. 

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાના પતિ અપૂર્વ કનૈયાલાલ રાવલ, સાસુ દીપિકાબેન કનૈયાલાલ રાવલ અને સસરા કનૈયાલાલ શંકરલાલ રાવલ કે જેઓ પોતાને દહેજના કારણે ત્રાસ ગુજારી પોતાના માવતરેથી પૈસા લઈ આવવાની માંગણી કરીને ઘરમાંથી હાંકી કાઢી હતી. આથી તેણીએ જામનગર આવીને આ ફરિયાદ કરી છે.

 ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ત્રણેય આરોપીઓ સામે દહેજ પ્રતિબંધક ધારા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
જામનગર નજીક ધોરીવાવમાં રહેતા દલિત યુવાન પર હુમલો : પિતા અને બે સગા ભાઇઓ સામે હુમલાની ફરિયાદ | Attack…

જામનગર નજીક ધોરીવાવમાં રહેતા દલિત યુવાન પર હુમલો : પિતા અને બે સગા ભાઇઓ સામે હુમલાની ફરિયાદ | Attack...

ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, PIL દાખલ કરી મકબરો હટાવવા માગ | pil filed in bombay…

ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, PIL દાખલ કરી મકબરો હટાવવા માગ | pil filed in bombay...

જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા વિજ વિભાગને સાથે રાખીને વીજ ચોરો સામે ગઈકાલે વધુ 100 થી વધુ સ્થળે…

જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા વિજ વિભાગને સાથે રાખીને વીજ ચોરો સામે ગઈકાલે વધુ 100 થી વધુ સ્થળે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત | amreli la…

1 month ago
પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ વધારો થવાની આશંકા | Despite the increase in petrol and diese…

2 months ago
તુરખા ગામના આધેડને દોઢ અને તરધરાના શખ્સને 1 વર્ષની સજા | Middle aged man from Turkha village and man…

8 months ago
યુનાઈટેડ વેના ગરબા આયોજકોની રિફંડ આપવા માટેની તૈયારી | United Way Garba organizers ready to issue re…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News