gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા ૐ ટ્રેનિંગ સેન્ટરના 11 મનોદિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભમા…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
જામનગરની મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા ૐ ટ્રેનિંગ સેન્ટરના 11 મનોદિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં મનોદિવ્યાંગ બાળકો માટેની કાર્યરત સંસ્થા ૐ ટ્રેનિંગ સેન્ટર મનોદીવ્યાંગ બાળક માટેની તાલીમ સંસ્થા જે હમેશા મનોદીવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થા છે. જેમાં 5 વર્ષથી 65 વર્ષના મનોદિવ્યાંગો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે .

આ સંસ્થા લોકોના સહયોગથી ચાલતી સંસ્થા છે. આ સંસ્થા હમેશા મનોદિવ્યાંગોના જીવનમાં ઉત્સાહ વધારવાની તેમજ તેમનામા રહેલી સુસૂપ્ત શક્તિઓને જગાડીને તેમને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.

હાલમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે રમાઈ રહ્યો છે, તેમા ૐ ટ્રેનિંગ સેન્ટર મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થામાથી 11 મનોદિવ્યાંગો અલગ-અલગ રમતમા જીલ્લામાથી પ્રથમ નંબર પર આવ્યા છે. તે ખેલ મહાકુંભમાં ભાગ લેવા રાજયની રમતમાં જઈ રહ્યા છે . 

જેમા (1) યશ ભાવેશભાઈ વીછી -25 મીટરદોડ, (2)હડબૂલ અબ્દુલા શબીરભાઈ -બોસી, (3)મહેક મનસુખભાઈ સાદીયા-બોસી. (4) જય નવીનભાઈ ભોજાણી -લોંગ જમ્પ, (5)ચીરાગ ખેતીયા- 25 મીટરદોડ, (6)દક્ષ રમેશભાઈ સોલંકી-50 મીટરદોડ અને 100 મીટર દોડ,( 7) હાર્દિકકેતનભાઈ ખેરા બોસી,( 8 )મયુરી રાજેશ ભાઈ ફલીયા-400 મીટરદોડ, (9) સ્વાતી રમેશભાઈ ગોડંલીયા-100 મીટર વોક અને બોસી, (10) સીમા મુકેશભાઇ રાયઠઠા સોફટબોલ થ્રો અને (11)કોમલ જયેશભાઈ લખીયર બોસી. આ રીતે ૐ ટ્રેનીંગ સેન્ટરના મનોદિવ્યાંગો પોતે પોતાની શક્તિ અનુસાર રમીને ખુશ થશે, અને દરેક દિવ્યાંગો પોતાના સમાજનું તેમજ જામનગર જીલ્લાનું તેમજ દિવ્યાંગ માટે કામ કરતી સંસ્થા ૐ ટ્રેનીંગ સેન્ટરનુ નામ રોશન કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …
GUJARAT

April 1, 2026
પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત | Lemon Prices increase in In th…

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

Next Post
જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા ભોજનાલાયના સંચાલક યુવાનનો ઝેરી દવા પી લઈ આપઘાત | A young mess ma…

જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા ભોજનાલાયના સંચાલક યુવાનનો ઝેરી દવા પી લઈ આપઘાત | A young mess ma...

દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ, હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી | Madras high c…

દરગાહ VS મંદિર વિવાદમાં દીપ પ્રગટાવવા અનુમતિ, હાઈકોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી | Madras high c...

ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપવાના બહાને 28 હજાર પડાવી લીધા | Fraud of Rs 28 000 on the pretext of obtai…

ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપવાના બહાને 28 હજાર પડાવી લીધા | Fraud of Rs 28 000 on the pretext of obtai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર

10 months ago
સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.900તૂટયા | Gold prices rebound on global…

12 months ago
પંચમહાલમાં પાનમ ડેમ ઓવરફ્લો, નદીમાં પાણી છોડાતાં શહેરા-મહીસાગરના 28 ગામોને એલર્ટ | Panam Dam overflo…

8 months ago
ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરના અંતથી શરૂ થશે સીધી ફ્લાઈટ્સ, 5 વર્ષ બાદ હવાઈ સેવા ફરી શરૂ કરાશે | india…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News