gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.900તૂટયા | Gold prices rebound on global…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in Business
0 0
0
સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.900તૂટયા | Gold prices rebound on global…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.૯૦૦ તૂટયા

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજ   સોના-ચાંદીના ભાવ નરમ હતા. વિશ્વ બજારના સમાચાર પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં તથા ઘરઆગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં દેશમાં આયાત થતી  કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટયાના૪ નિર્દેશો હતા તથા તેના પગલે ઝવેરી બજારમાં ઘટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૪૦૦ ઘટીા ૯૯૫ના રૂ.૯૫૩૦૦ તથા ૯૯૯ના રૂ.૯૫૬૦૦ રહ્યા હતા.  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ  ૩૨૧૯ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ૩૨.૨૮ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ આજે વિશ્વ બજારમાં ૧.૩૬ ટકાતૂટયા હતા. 

દરમિયાન, ઘાના દેશમાં પોતાની સોનાની બજારમાં હવે પછી કોઈ વિદેશીઓ વેપાર કરી શકશે નહિં એવો ફતવો બહાર પાડતાં   વૈશ્વિક બુલીયન બજારમાં આ પ્રશ્ને  ખાસ્સી ચર્ચા જાગી હતી. 

ભારતમાં માર્ચમાં સોનાની તથા ક્રૂડતેલની આયાત  વધતાં વેપાર ખાધ વધ્યાના   સમાચાર આવ્યા હતા.   વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ બ્રેન્ટના  બેરલના ૬૫.૭૫ વાળા ઘટી ૬૪.૩૦ થઈ વ૬૪.૩૮ ડોલર રહ્યા હતા.

ઈરાનના તેલ પર અમેરિકા અંકુશો મૂકી રહ્યું છે ત્યારે હેવ ઈરાને રશિયા સાથે મિટિંગનો દોર શરૂ કરતાં વિશ્વ બજારમાં અજંપો વધ્યાના સમાચાર આવ્યા હતા.  વિશ્વ બજારમાં યુએસ ક્રૂડના ભાવ ઘટી નીચામાં ૬૦.૯૪ થઈ ૬૧.૦૨ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૨૧૭૨૯ તથા ૯૯૯ના  રૂ.૯૩૧૦૨ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૦૩૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૯૬૫ થઈ ૯૬૨થી ૯૬૩ ડોલર રહ્યા હતા.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા | 4751 cans of oil worth Rs 89 …

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા | 4751 cans of oil worth Rs 89 ...

યુવતી સાથે ફોનમાં વાત કરવાના મામલે ત્રણ શખ્સે યુવાનને ધોકા ફટકાર્યા | Three men beat up a young man …

યુવતી સાથે ફોનમાં વાત કરવાના મામલે ત્રણ શખ્સે યુવાનને ધોકા ફટકાર્યા | Three men beat up a young man ...

ભેખડ ધસવાથી મૃત્યુ પામેલા વ્યક્તિનો વીમો પકવવા ખોટો ક્લેમ કર્યાની ફરિયાદ | Complaint of false claim …

ભેખડ ધસવાથી મૃત્યુ પામેલા વ્યક્તિનો વીમો પકવવા ખોટો ક્લેમ કર્યાની ફરિયાદ | Complaint of false claim ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાબજારમાં હોમ ડેકોરની દુકાનમાં મધરાતે ભીષણ આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | massive fire broke out i…

નવાબજારમાં હોમ ડેકોરની દુકાનમાં મધરાતે ભીષણ આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | massive fire broke out i…

8 months ago
જામનગર નજીક દરેડમાં રહેતા વિદ્યાર્થી યુવાનનો માતા પિતા વારંવાર ઝઘડતાથી કંટાળીને ગળાફાંસા દ્વારા આપઘા…

જામનગર નજીક દરેડમાં રહેતા વિદ્યાર્થી યુવાનનો માતા પિતા વારંવાર ઝઘડતાથી કંટાળીને ગળાફાંસા દ્વારા આપઘા…

5 months ago
છોટા ઉદેપુર: કવાંટમાં આદર્શ આચાર સંહિતાના ધજાગરા, તંત્રની રહેમનજર હેઠળ રાજકીય બેનરો યથાવત્! | Poll C…

છોટા ઉદેપુર: કવાંટમાં આદર્શ આચાર સંહિતાના ધજાગરા, તંત્રની રહેમનજર હેઠળ રાજકીય બેનરો યથાવત્! | Poll C…

4 months ago
વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન તૂટી પડતાં 3નાં મોત, 2ને ગંભીર ઈજા | 3 dead 2 seriously injured as 80 y…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News