gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામેના મારામારીના વાયરલ વિડીયો કેસમાં નવો વળાંક : અગાઉની માથાકૂટમાં …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in GUJARAT
0 0
0
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામેના મારામારીના વાયરલ વિડીયો કેસમાં નવો વળાંક : અગાઉની માથાકૂટમાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરમાં બે દિવસ પહેલા સરકારી જી.જી. હોસ્પિટલ સામે થયેલી મારામારીના વાયરલ વિડીયો પ્રકરણમાં વધુ એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. હોસ્પિટલ સામે થયેલા હુમલાના બનાવ પાછળનું મૂળ કારણ ખોડીયાર કોલોની નજીક આવેલા ક્રિસ્ટલ મોલ પાસે અગાઉ બનેલો હુમલાનો બનાવ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે હવે હુમલાનો ભોગ બનેલા યુવકે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતા રૂદ્રભાઈ રજનીશભાઈ રાઠોડ પોતાના મિત્ર મહાવીરસિંહ ચૌહાણની એક્ટિવા લઈને તા.11/05/2026 ની મધરાત્રિના સમયે ખોડીયાર કોલોની પાસે આવેલા ક્રિસ્ટલ મોલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન આરોપી જયદીપસિંહ ઉર્ફે બંધુક જાડેજા મોટરસાયકલ લઈને પાછળથી આવી પહોંચ્યો હતો. આરોપી અને રૂદ્રભાઈના મિત્ર મહાવીરસિંહ વચ્ચે અગાઉથી ઝઘડો ચાલતો હોવાથી આરોપીએ ઉશ્કેરાઈ તલવાર વડે હુમલો કર્યો હતો.

ફરિયાદ મુજબ, આરોપીએ રૂદ્રભાઈ પર તલવારના ઘા ઝીંકતા ડાબા હાથની કોણી પાસે તેમજ શરીરના ભાગે ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમને હાથમાં ટાંકો પણ આવ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ ભુંડી ગાળો બોલી “હવે મહાવીરસિંહ સાથે મિત્રતા રાખીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આ બનાવ અંગે સીટી સી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 118(1), 352, 351(3) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા યુવાનનો પોતાના ઘેર ગળાફાંસા દ…

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા યુવાનનો પોતાના ઘેર ગળાફાંસા દ...

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા...

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

4 months ago
પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું 8 વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર ફરી વળ્યું | An 8 year old child ridin…

પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું 8 વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર ફરી વળ્યું | An 8 year old child ridin…

7 months ago
યુદ્ધ ઇફેક્ટ : હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે : 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સામે 50 ટકાની માંગ | Vadoda…

યુદ્ધ ઇફેક્ટ : હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે : 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સામે 50 ટકાની માંગ | Vadoda…

3 months ago
જામનગર શહેરની જનતાને આગામી શનિવારે નવા બે અડધો-અડધો કિલોમીટરના સીસી રોડની ભેટ મળશે | The people of J…

જામનગર શહેરની જનતાને આગામી શનિવારે નવા બે અડધો-અડધો કિલોમીટરના સીસી રોડની ભેટ મળશે | The people of J…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News