gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેક્ટર-૭, ૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં ૩૫૦ ઝુંપડા અને છાપરા ઉખેડી ફેકાયાં | 350 shacks and thatched roofs we…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
સેક્ટર-૭, ૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં ૩૫૦ ઝુંપડા અને છાપરા ઉખેડી ફેકાયાં | 350 shacks and thatched roofs we…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાટનગર યોજના વિભાગ દ્વારા બીજા દિવસે

અટકાયતી પગલાના અભાવે આ ઝુંબેશ બાદ શહેર કેટલા દિવસ માટે દબાણોથી મુક્ત રહેશે, તેવો વસાહતીઓમાં પૂછાતો સવાલ

ગાંધીનગર :  વગદારો દ્વારા ઘર આંગણા સહિત સરકારી જમીન પર કરવામાં આવતાં
દબાણોને નજર અંદાજ કરવાની સાથે પાટનગર યોજના વિભાગ દ્વારા બીજા દિવસે સેક્ટર ૭
, ૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં ૩૫૦
ઝુંપડા અને છાપરા ઉખેડી ફેકવામાં આવ્યા હતાં. પરંતુ દબાણો સામે અટકાયતી પગલાની કોઇ
વ્યવસ્થા નહીં હોવાથી આ ઝુંબેશ બાદ શહેર કેટલા દિવસ માટે દબાણોથી મુક્ત રહેશે
, તેવો સણસણતો સવાલ
વસાહતીઓ દ્વારા પૂછાઇ રહ્યો છે.

પાટનગરમાં રોજગારી માટે દોડી આવતાં અને કોન્ટ્રક્ટરો દ્વારા
લાવવામાં આવતાં શ્રમજીવીઓની એકવાર ગાંધીનગરમાં એન્ટ્રી થયા પછી એક્ઝિટ નહીં થવાનો
ક્રમ દાયકાઓથી અને નિરંતર ચાલી રહ્યો છે. નગરની તમામ જમીનની માલિકી રાજ્યના માર્ગ
અને મકાન વિભાગ હસ્તક હોવા છતાં પાટનગર યોજના વિભાગ
, જિલ્લા તંત્ર,
મહાપાલિકા, ગુડા અને
વન વિભાગ સહિતના તંત્રો પણ તેનો વહીવટ કરી રહ્યાં છે. પરિણામે ગાંધીનગર સૌનું અને
કોઇનું નહીં તેવો ઘાટ ઘડાયેલો છે. ઉપરોક્ત પૈકીના તમામ તંત્ર કરોડો અને અબજો
રૃપિયાની બજાર કિંમત ધરાવતી સરકારી જમીનોના રખોપા કરવામાં સદંતર નિષ્ફળ રહેલાં છે.
તેના અધિકારીઓને જમીનોમાં થતી ઘુસણખોરી રોકવામાં કોઇ રસ જ નથી. તેના કારણે જ અહીં
દબાણો થતાં રોકવા માટેની કોઇ વ્યવસ્થા નથી. ઘુસણખોરો હક જતાવવા માંડે અને ન્યાય
તંત્ર પણ આટલા વર્ષો શું કર્યું તેવા સવાલો પૂછવા મજબુર થાય ત્યાં સુધી કોઇ
કાર્યવાહી કરવામાં આવતીં નથી. હવે તંત્ર ફરી મેદાને ઉતર્યા છે. ગુરૃવારે ઝુંપડા
, છાપરા હટાવ્યા
બાદ શુક્રવારે ફરી સેક્ટર ૭
,
૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં
દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

તંત્ર દ્વારા શનિવારે પણ નવા-જુના સેક્ટરોમાં દબાણો ખસેડાશે

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ધારાસભા કે લોકસભાની ચૂંટણીઓ નજીકમાં ન હોય તેવો સમય દબાણો ખસેડવા
માટે પસંદ કરવામાં આવતો હોય છે. જો ચૂંટણીનો માહોલ હોય તો ઝુંપડાવાસીઓને પણ શીરા-પુરીના
જમણ મળી જવા સાથે તમતમારે મોજથી પડયા રહો જેવી ખાતરીઓ આપી દેવાતી હોય છે. બે દિવસની
ધમાલ બાદ શનિવારે પણ સેક્ટર ૧
,
૨, ૩, ૧૦, ૧૬,૧૭, ૨૨, ૨૩, ૨૮ અને શહેરી ગામોમાં
તંત્ર કર્યવાહી કરે તેવી શક્યતા જોવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં કૂવામાંથી શનિવારે મોડી સાંજે મહિલાનો મૃતદેહ સાંપડ્યો | Mystery In Jamn…
GUJARAT

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં કૂવામાંથી શનિવારે મોડી સાંજે મહિલાનો મૃતદેહ સાંપડ્યો | Mystery In Jamn…

June 22, 2026
જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar …
GUJARAT

જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar …

June 22, 2026
જામનગરમાં રંગમતી પાર્કમાં મહિલાના મકાનમાં ચાલતા જુગાર ધામ પર એલસીબી ત્રાટકી : 5 મહિલા અને 3 પુરુષ પક…
GUJARAT

જામનગરમાં રંગમતી પાર્કમાં મહિલાના મકાનમાં ચાલતા જુગાર ધામ પર એલસીબી ત્રાટકી : 5 મહિલા અને 3 પુરુષ પક…

June 22, 2026
Next Post
ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ, સાડા દસ લાખના સ્પીકર, ઇન્સ્ટુમેન્ટ જપ્ત | DJ a köl a efisi limengaüen ngin…

ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ, સાડા દસ લાખના સ્પીકર, ઇન્સ્ટુમેન્ટ જપ્ત | DJ a köl a efisi limengaüen ngin...

બે કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીને પાંચ વર્ષની સખત કેદ | Accused caught with two kilos of m…

બે કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીને પાંચ વર્ષની સખત કેદ | Accused caught with two kilos of m...

ખંડણીખોર ભરત રબારી અને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been registered against extort…

ખંડણીખોર ભરત રબારી અને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been registered against extort...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબુબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application…

ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબુબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application…

2 months ago
2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567 | The redemption price of 2017 SGB is R…

2017ના SGBના રૂ. 2866ના ઇશ્યુ ભાવ સામે રિડમ્પશન ભાવ રૂ.12567 | The redemption price of 2017 SGB is R…

8 months ago
‘ઈતિહાસમાં આવું ક્યારેય નથી જોયું..’, નાસભાગમાં લોકોની દુર્દશા જોઈ હચમચ્યા CM સ્ટાલિન | ‘Never seen …

‘ઈતિહાસમાં આવું ક્યારેય નથી જોયું..’, નાસભાગમાં લોકોની દુર્દશા જોઈ હચમચ્યા CM સ્ટાલિન | ‘Never seen …

9 months ago
અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne…

અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News